શકિતપાત

Head Word Concept Meaning
મનોવિજ્ઞાન- મનશ્ચિકિત્સા આલોક-23 સ્થિતિ સંસ્કારાંકન, સ્મૃતિઅંકન, સ્મૃતિશોધ, અજાગૃત સ્મૃતિ, પુરાપ્રરૂપ, પિતૃકલ્પન, સ્મૃતિ, પ્રતીક, વૈશ્વિક પ્રતીક, સનાતન પ્રતીક, પિતૃપ્રતીક, માતૃપ્રતીક, લૈંગિક પ્રતીક, ફળદ્રુપતા, પ્રતીક, પ્રતીકવાદ, પ્રતીકરણ; સહચારિતા, આંતરચેતનાનો પ્રવાહ, વ્યત્યય, અદલાબદલી, ઓળખ, ભાવાભિનિવેશ, ઇચ્છાપ્રેરિત એકાગ્રતા, શક્તિ-સંક્રમણ, શક્તિપાત, પૂર્વશક્તિ- સંક્રમણ, પ્રતિભાવાભિવેશ.

Other Results

Head Word Concept Meaning
મનોવિજ્ઞાન- મનશ્ચિકિત્સા આલોક-23 સ્થિતિ નામ : મનોવિજ્ઞાન, મનશ્ચિકિત્સા, પૃથ્થકરણાત્મક મનોવિજ્ઞાન, પ્રયુક્ત મનોવિજ્ઞાન, શિક્ષણાત્મક મનોવિજ્ઞાન, લોકમાનસવિજ્ઞાન, જનની મનોવિજ્ઞાન, સમૂહ-મનોવિજ્ઞાન, વ્યક્તિગત મનોવિજ્ઞાન, ઔદ્યોગિક મનોવિજ્ઞાન, રુગ્ણ-મનોવિજ્ઞાન, દ્રશ્ય ઘટનાવિજ્ઞાન, લૌકિક મનોવિજ્ઞાન, શારીરિક મનોવિજ્ઞાન, જાતિ મનોવિજ્ઞાન, સામાજિક મનોવિજ્ઞાન, પરામનો વિજ્ઞાન, મનોનૈતિક રસાયણવિજ્ઞાન, મનો-આનુવંશિક શાસ્ત્ર, મન આનુવંશિક શાસ્ત્ર, મન:ઔષધીય વિજ્ઞાન, મનોદૈહિક વિજ્ઞાન, મનોવૈજ્ઞાનિક ઔષધ, મનોવૈજ્ઞાનિક યુદ્ધ (સંગ્રામ).
મનોવિજ્ઞાન- મનશ્ચિકિત્સા આલોક-23 સ્થિતિ મનોવિજ્ઞાન પદ્ધતિ, ƒોડિયન મનોવિજ્ઞાન, માનસવિશ્લેષણ, અભિગમનું વિજ્ઞાન, જંગિયત મનોવિજ્ઞાન, વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાન, એડલરિયન મનોવિજ્ઞાન, રેસિયન મનોવિજ્ઞાન, શક્તિત્વ (ઑર્ગેન)નો રેસિયન સિદ્ધાન્ત, હોર્નિયન મનોવિજ્ઞાન, ગેસ્ટાલ્ટ મનોવિજ્ઞાન, સમદ્રાકૃતિવાદ, વર્તન અથવા વર્તનવાદી વર્ગવિજ્ઞાન, વર્તનવાદ, ઉત્તેજન- પ્રતિભાવ, મનોવિજ્ઞાન, વોટ્સનિયન મનોવિજ્ઞાન, સ્કિનિકિયન મનોવિજ્ઞાન, પાવલોવિયન મનોવિજ્ઞાન, બંધારણવાદ, સહચાર- મનોવિજ્ઞાન, સહચારવાદ, માનસિક રસાયનવિજ્ઞાન, આત્મસંપ્રજ્ઞતા, મનોદૈહિક દર્દોની સારવાર પદ્ધતિ, મનોદૈહિક ઉપચાર, વૈદક, મનોવિજ્ઞાન, વશીકરણચિકિત્સા, પ્રાણ વિનિમય, વશીકરણાત્મક સૂચન, વશીકરણોત્તર સૂચન, આત્મસૂચન, સ્વયંસૂચન.
મનોવિજ્ઞાન- મનશ્ચિકિત્સા આલોક-23 સ્થિતિ મનશ્ચિકિત્સા, એરિકા ઝુંબેશ, ઇન્દ્રિયાતીત (લોકોત્તર) પૃથ્થકરણ, સ્વસ્થાપન તાલીમ, ચીસ(બૂમાબૂમ)નો સિદ્ધાન્ત, સ્ત્રૈણવાદી ચિકિત્સા, વ્યવસાયાત્મક- મનોરંજનાત્મક ચિકિત્સા, ક્રીડા ચિકિત્સા, વાસ્તવ ચિકિત્સા, આદેશાત્મક ચિકિત્સા, કેફી ચિકિત્સા, પેન્ટોશિયન મુલાકાત, નિદ્રાસારવાર, પ્રાણવિનિમય-ચિકિત્સા, વશીકરણ-ચિકિત્સા, વાર્તાલાપબોધક પદ્ધતિ, પુરોહિત વાર્તાલાપ, ગુરુ-વાર્તાલાપ, અણધારી વાત કરીને આંચકો આપવાની પદ્ધતિ, મનોવિશ્લેષણ-ચિકિત્સા.
મનોવિજ્ઞાન- મનશ્ચિકિત્સા આલોક-23 સ્થિતિ મનોનિદાનશાસ્ત્ર, રોપશેપ-પદ્ધતિ, મનોમિતિ, બુદ્ધિપરીક્ષણ, મનોવૈજ્ઞાનિક કસોટી, મનોવૈજ્ઞાનિક રોપકૃતિ, મનોવૈજ્ઞાનિક કસોટી, બુદ્ધિઆંકમાપક, અસત્યશોધક ('લાઇ ડિટેક્ટર'), બહુવિધ આલેખ, મનોવિદ્યુતમિતિ, મનોવૈજ્ઞાનિક કસોટી, રુચિ-કસોટી, સ્ટેનફોર્ડ વૈજ્ઞાનિક રુચિ, બ્રાઉન વ્યક્તિત્વસૂચિ, બર્નિયટર વ્યક્તિત્વસૂચિ, બ્રાઉન વ્યક્તિત્વસૂચિ, બહુવિધ વ્યક્તિત્વસૂચિ, રુચિસૂચિ, રોશાર્ક કસોટી, ઝોન્ડી કસોટી, આલ્ફા કસોટી, સાઇમન કસોટી, સ્ટેન્ફર્ડ-બિનેટ-કસોટી, કેન્ટ માનસિક-કસોટી, જોસેબનું વિકાસપત્રક, મિનેસોટા પૂર્વશાખા માપન, કેટેલેનું શિશુબુદ્ધિમાપન.
મનોવિજ્ઞાન- મનશ્ચિકિત્સા આલોક-23 સ્થિતિ વ્યક્તિત્વ-વલણ, દેહવાદ, કાયમરૂપ અંતર્મુ ખતા, અંતર્મુખિત્વ, બહિર્મુ ખતા, બહિર્મુખિત્વ, માનસરોગી, ઉદાસીન સ્વભાવ, અવેદ્યા, પ્રકાશનનિયંત્રણ, મનોવૈજ્ઞાનિક ગ્રંથિ, ઇચ્છાત્મક ગ્રંથિ, લઘુતાગ્રંથિ, ગુરુતાગ્રંથિ, માબાપ ગ્રંથિ, માવડિયાપણું, ઇડીયસ ગ્રંથિ, માતૃગ્રંથિ, પિતૃગ્રંથિ, ઈલેક્ટ્રા ગ્રંથિ, (પિતૃગ્રંથિ), ડાયેનાગ્રંથિ, સતીત્વગ્રંથિ, પોતાની પાછળ કોઈ પડી ગયું છે એવી ગ્રંથિ (ત્રાસગ્રંથિ, પજવણી-ગ્રંથિ), ખસી-ગ્રંથિ, શૈશવગ્રંથિ, ફોડિયન ગ્રંથિ, માવડિયાપણું, પ્રતીતિયુક્ત, બદલીમાં મૂકેલ, પિતૃ-આકૃતિ, પિતૃકલ્પન, માતૃકલ્પન, માતૃપ્રતિતિયુક્ત માતૃ-આકૃતિ, સમગ્રાકૃતિ.
મનોવિજ્ઞાન- મનશ્ચિકિત્સા આલોક-23 સ્થિતિ મનોનિદાનાત્મક વ્યક્તિત્વ, મનોરુગ્ણવ્યક્તિત્વ, નિર્બળ વ્યક્તિત્વ, કુમેળવાડી વ્યક્તિ, વૈકલ્પિક વ્યક્તિત્વ, એકાંતપ્રિય વ્યક્તિત્વ, બંધિયાર (પોતાનામાં) વ્યક્તિત્વ, પલાયનવાદી વ્યક્તિત્વ, પ્રતિસામાજિક (સમાજવિરોધી) વ્યક્તિત્વ, જાતીય મનોરુગ્ણ દૈવી વ્યક્તિત્વ,છિન્નભિન્ન વ્યક્તિત્વ.
મનોવિજ્ઞાન- મનશ્ચિકિત્સા આલોક-23 સ્થિતિ માનસિક અવ્યવસ્થા, ખંડિત વ્યક્તિત્વ, ચિત્તભ્રમ, સમાજરુગ્ણતા, જાતીય મનોરુગ્ણતા, ઉન્માદ, ચેતા, મજ્જાતંત્રની વિકૃતિ, ચિંતાતુરતા, મનોરુગ્ણતા, મન:ક્ષીણરુ, ભય, મનોરુગ્ણતા, સજાતીય સંભોગ- મનોરુગ્ણતા, સ્વશરીરચિંતા-રોગ, ધંધાદારી મનોરુગ્ણતા, અવગતિ (પીછેહઠ) મનોરુગ્ણતા, મનોરુગ્ણ પ્રતિક્રિયા, ચિંતાત્મક પ્રતિક્રિયા, દૂરીકરણ પ્રતિક્રિયા.
મનોવિજ્ઞાન- મનશ્ચિકિત્સા આલોક-23 સ્થિતિ મનોવૈજ્ઞાનિક ચિહ્ન : પીડાનો અભાવ, સંજ્ઞાનો અભાવ, બેભાનાવસ્થા, ખાઉધરાપણું, ઊડી ગયેલ ભૂખ, વાણીમાં વિક્ષેપ (ક્ષતિ); વાણીવિકૃતિ, અસંબંધતા, મેળ વિનાની વાણી, અપૂર્વ વાણી, ત્રૂટક વાણી, મુક્ત વાણી, મૌન, વિચ્છિનવાણી, અનુગુંજન, નિ:શબ્દતા, ધ્વનિલોપ, ઉચ્ચારદોષ, વાચાઘાત, વાગ્ભ્રંશતા, વિસ્મરણ; માનસિક પરિભાવ, ઉદાસીનતા, અનાસક્તિ, અલગતા, પોતાની જાતને પાછી ખેંચી લેવી એ, રસહીનતા, પૂર્વવ્યસ્તતા, આળસ, સ્નાયુનું સૂક્ષ્મ ખેંચાણ કે તાણ, ઉલ્લાસ-ઉન્માદ, સુખભ્રાન્તિ, નાસ્તિવાદ, શૂન્યવાદ, શૂન્યવાદી ભ્રમ, સમાધિ, સ્વપ્નાવસ્થા, સપંદાવિરેક, દિવાસ્વપ્ન, નિદ્રામાં પ્રવૃત્તિ કરવાનો રોગ, ઊંઘમાં ચાલવાનો રોગ, વશીકરણજન્ય સમાધિ, સ્મૃતિભ્રંશ.
મનોવિજ્ઞાન- મનશ્ચિકિત્સા આલોક-23 સ્થિતિ રક્ષણાત્મક યાંત્રિક્તા, નકારાત્મક્તા, અલગતાવાદ, પલાયન-યાંત્રિક્તા, દૂરીકરણ-યાંત્રિક્તા, રંગતરંગ, ઇચ્છાપૂર્તિ, મનોનાટ્ય; અનુકૂલ, પ્રશિષ્ટ કે પ્રાવલોહિયન અનુકૂલન, પુન:સવાયોજન, વ્યક્તિત્વની અખિલાઈ, આત્મસંતૃપ્તિ; મનોજીવન, આત્મા, મૃત્યુસંબંધી પ્રેરણા (મુમૂર્ષા), અહમ્ (ઈગો), અસ્મિતા, અધિઅહમ્.
મનોવિજ્ઞાન- મનશ્ચિકિત્સા આલોક-23 સ્થિતિ વિશે. : મનોવૈજ્ઞાનિક, માનસશાસ્ત્રી, ચિકિત્સક મનોવૈજ્ઞાનિક, મનોચિકિત્સક, મનોજીવશાસ્ત્રી, મનોરાસાયણિક, મનોશરીરશાસ્ત્રી, મનોઆલેખક, દૈહિકવાદી, ƒોઇડ, એડબર, જંગ, રેચ, ટોર્ની, વૉટ્સન, સ્કિનર, પાવલોય, પતંજલિ; મનોરેખા-ચિકિત્સક, વશીકરણ- મનોચિકિત્સક, મનોવૈજ્ઞાનિક, વર્તનચિકિત્સક.
મનોવિજ્ઞાન- મનશ્ચિકિત્સા આલોક-23 સ્થિતિ મનોવૈજ્ઞાનિક, મનશ્ચિકિત્સાસંબંધી, મનોમિતિસંબંધી, મનોરુગ્ણ, મનોરોગવિષયક, ભયગ્રંથિયુક્ત, અંતર્મુ ખી, આત્મલક્ષી.
મનોવિજ્ઞાન- મનશ્ચિકિત્સા આલોક-23 સ્થિતિ ક્રિયા : મનોવૈજ્ઞાનિક રૂપ આપવું, મનોવિશ્લેષણ કરવું, મનોવૈજ્ઞાનિક રીતે રજૂ કરવું.
મનોવિજ્ઞાન- મનશ્ચિકિત્સા આલોક-23 સ્થિતિ ઉક્તિ : ઓગણીસમી સદી તંત્રીની હતી, તો વીસમી સદી મનોચિકિત્સકની છે. ન ગણી શકાય તેવી પરિસ્થિતિમાં જીવનાર માણસ બેવડા વ્યક્તિત્વનો આશ્રય લે છે. વ્યક્તિનો વૈયક્તિ વિકાસ એ એની જાતિના વિકાસક્રમનું સંક્ષિપ્ત પુનરાવર્તન છે. મન ચંગા તો કથરોટમાં ગંગા.
ઉન્નયન આલોક-07 ગતિ નામ: ઉન્નયન, ઉન્નતિ, ચડાણ, ભાવવધારો, ઊંચાઇ, ગરવાઇ, ભવ્યતા, મહત્તા, ઉદાનત્તા, શક્તિપાત, દૈવીકરણ, અભ્યુદય, ઉત્કર્ષ, મંદિરની ધજા ચડાવવી એ.
ઉન્નયન આલોક-07 ગતિ આરોહક, ચડાઉ, ઉન્નતિકારક, બગલો, ઉડ્ડયન, ધ્વજ.
ઉન્નયન આલોક-07 ગતિ વિશે: ઉન્નત, ઉદ્ધત, ઉદાત, ત્રેવડવાળું.
ઉન્નયન આલોક-07 ગતિ ક્રિયા: ઊંચે થઇ જવું, ઊંચે ચડાવવું, ઊંચું કરવું, ધ્વજ ફરકાવવો.
ઉન્નયન આલોક-07 ગતિ ઊંચી પાયરીએ ચડાવવું, ઊંચે ધકેલવું, ભાવો વધવા, તેજી થવી, પ્રતિષ્ઠા વધારવી, મંચ પર ચડાવવું, ઉદાત્ત કરવું, દિવ્યતા અર્પવી, દૈવીકરણ કરવું, મોક્ષ રાખવો, દીક્ષા આપવી.
ઉન્નયન આલોક-07 ગતિ ઉક્તિ: કેટલાક જન્મથી મહાન હોય છે, કેટલાક મહાનતા પ્રાપ્ત કરે છે. કેટલાકના પર મહત્તા લાદવામાં આવે છે.

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects