શકિતવર્ધક

Head Word Concept Meaning
તાજગી આલોક-23 સ્થિતિ નામ : તાજગી, ઓપ, નવચેતન, આનંદ, ઉલ્લાસ, નવો આધાર, નવું કૌવત, ઉત્તેજન, નવ પ્રાણ, દિલોજાની, સ્ફૂર્તિદાયક તત્વ, શક્તિવર્ધક ('ટૉનિક').

Other Results

Head Word Concept Meaning
તાજગી આલોક-23 સ્થિતિ વિશે. : તાજગી આપનાર, સ્ફૂર્તિદાયક, તાજું, શક્તિદાયક, પુનરુત્થાન કરનાર, ઉત્તેજક, નવા પ્રાણ ફેંકનાર, તાજગીવાળું, અશ્રમિત, થાક ન લાગે તેવું, થાક્યાપાક્યા વિનાનું, અવિશ્રાંત.
તાજગી આલોક-23 સ્થિતિ ક્રિયા : તાજગી મેળવવી, તાજામાજા થવું, પુનર્જીવન પામવું, ગોઠવવું, ઝડપ કરવી, પુન: આનંદમય થવું, પુન:ર્જીવીત થવું, પુન:બળ પ્રાપ્ત કરવું.
તાજગી આલોક-23 સ્થિતિ ઉક્તિ : તાજે-તવાજે-નૌ બને.
તાજગી આલોક-23 સ્થિતિ (તાજે તાજી અને નવે નવી).
તાજગી આલોક-23 સ્થિતિ સ્વાતંત્ર્યનું વૃક્ષ દેશપ્રેમીઓ અને જુલ્મીઓના
તાજગી આલોક-23 સ્થિતિ લોહીથી વખતોવખત સિંચાય તોજ એ તાજું રહે.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects