શકિતવિહિન

Head Word Concept Meaning
પ્રવૃત્તિનો અભાવ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય વિશે. અક્રિય, ગતિવિહીન, કોઇ પણ વખતે કામ ન કરનાર, શિથિલ, જડ, અનાક્રમક, શક્તિવિહીન, પ્રમાદી, ગતિવિહીન, દુનિયાથી કંટાળેલા.

Other Results

Head Word Concept Meaning
પ્રવૃત્તિનો અભાવ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય નામ : પ્રવૃત્તિનો અભાવ, ક્રિયાહીનતા, લાપરવા, પ્રમાદ, અક્રિયા, વિલંબન, વિલંબિત જીવન, સમાધિ, ગતિહીનતા, આળસુપણું, બેરોજગારી, રખડુપણું, લહેરી વિલંબકરવાની વૃત્તિ, ઉદાસીનતા, મુલતવી, રાખવાની વૃત્તિ, શ્રમ ન લેવાની વૃત્તિ, બેકારી.
પ્રવૃત્તિનો અભાવ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય વિચારમગ્નતા, ગ્લાનિ, માનસિક થકાવટ, કંટાળો થાક, ઊંઘ, ઊંઘવામાં બકવાનો રોગ, નિરુત્સાહ, થકાવટ, નિષ્પ્રાણતા, ફુરસદિયા માણસ, નકામો માણસ, કામમાં ન લાગનારો માણસ, કામ ન કરનાર, કાંઈ કામ ન કરનાર.
પ્રવૃત્તિનો અભાવ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય ક્રિયા : આળસ કરવું, બેસી રહેવું, આસપાસ ભટકતા રહેવું, લાસરિયાપણું કરવું, ભટકવું, વિલંબ કરવો, મોડું કરવું, સમય વેડફવો, કાર્યજ ન કરવું, સમાધિ લાગવી, ભૂતકાલની મૂક્ષ પર મુસ્તાક રહેવું, પ્રમાદમાં વખત ગાળવો.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects