Head Word | Concept | Meaning |
શક્તિહીનતા | આલોક-30 શક્તિ | નામ : શક્તિહીનતા, નામર્દાઈ છે. નબળાઇ, નપુંસક્તા, વીર્યહીનતા, સત્તાશૂન્યતા, પોચટતા, નરમાશ, ઢીલાશ, નિર્બલતા, દુર્બલતા, અશક્તિ, રેઢિયાળપણું, સગીરાવસ્થા, સગીરપણું, ખાલીપણું, શૂન્યતા, અર્થહીનતા, અસહાયતા, રક્ષણહીનતા, સંરક્ષણ, કમજોરી, લાચારી, જીર્ણતા, ખડખડપાંચમ; નપુંસક્તા, નિર્વીયતા, બાયલાપણું, હીજડાપણું, સ્ત્રૈપણું, લંપટતા, અપંગતા, ખસી, નસબંધી, વ્યંધ્યીકરણ ક્રિયા, નામર્દ, નપુંસક, ષંઢ, શિખંડી, માણસમાં (પૌરુષમાં) ન હોય તે વ્યક્તિ, ત્રીજી જાતિ, નાન્યતર જાતિ, કલીલ, પાવૈયો, ખસી કરેલ માણસ, કંસુડી, હીજડો, ફાતડો (બહુચરાજીના મઠનો), નબળો પુરુષ. |
Head Word | Concept | Meaning | શક્તિહીનતા | આલોક-30 શક્તિ | વિશે. : નિર્બળ, નામર્દ, પોચટ, નરમઘેંશ, કમજોર, બાયલો, શક્તિહીન, નિર્વીર્ય, અસહાય, અરક્ષિત, પિતૃવિહીન, માતવિહીન, પરાજેય, ભેદ્ય, પૌરુષહીન, તાકાતહીન, પવૈયો, નાન્યતરમાં પરિવર્તન, નાન્યતર બનાવેલ, સ્ત્રૈણ બનાવેલ, બાયલો બનાવેલ. | શક્તિહીનતા | આલોક-30 શક્તિ | ક્રિયા : નામર્દ હોવું-થવું, તાકાત ન હોવી, બિન-અસરકારક થવું; શક્તિમાન ન હોવું, કશા કામના ન હોવું, અક્ષમ હોવું, વિકલાંગ હોવું, ભાંગફોડ કરવી, સાંકળે બાંધવું, હવા કાઢી નાખવી; કેડ ભાંગી નાખવી, લાચાર કરવું, ખસી કરી નાખવી, પાવૈયો કરી નાખવો, હીજડો કરી નાખવો, નાન્યતર બનાવી દેવું, ત્રીજી જાતિમાં લાવવું. |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.