Head Word | Concept | Meaning |
ઇર્ષ્યા | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | નામ : ઇર્ષ્યા, અદેખાઈ, અસૂયા, ખાસ જલન, દ્ધેષ, મત્સર, કમળો, વહેમેલી આંખ, લીલી આંખની ઇર્ષ્યા. |
Head Word | Concept | Meaning | ઇર્ષ્યા | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | અદેખાપણું, શંકાશીલતા, શંકિત હ્રદય, સંશયવૃત્તિ, અવિશ્વાસ. | ઇર્ષ્યા | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | વિશે. : ઇર્ષ્યાથી, શંકાશીલ. | ઇર્ષ્યા | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | અસૂયાયુક્ત, ઇર્ષ્યાથી, જલતા, ઇર્ષ્યાથી લીલા થયેલા. | ઇર્ષ્યા | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | ક્રિયા : ઇર્ષ્યાની પીડા ભોગવવી, શંકા કરવી, શંકિત હ્રદય હોવું, શંકા થવી. | ઇર્ષ્યા | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | અદેખાઈ થવી, અદેખા થવું. | ઇર્ષ્યા | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | ઉક્તિ : કમળો હોય તે પીળું ભાળે. | ઇર્ષ્યા | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | અદેખાને બેવડો બળાપો, એક તો પોતાથી બને નહિ ને બીજાનું દેખી શકે નહિ. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.