શકિત પ્રદાન

Head Word Concept Meaning
ઊર્જા આલોક-30 શક્તિ શક્તિપ્રદાન, બળપ્રદાન, સજીવન કરવું એ, પ્રાણસંચારક્તા, પુનર્જીવિત, પુનરુજ્જીવન, પુનરુત્થાન.

Other Results

Head Word Concept Meaning
ઊર્જા આલોક-30 શક્તિ નામ : ઊર્જા, કાર્યશક્તિ, જોમ, શક્તિ, પ્રાણશક્તિ, સજીવતા, ગતિશીલતા, ઓજસ, ગતિજ ઊર્જા, સ્થિતિજ ઊર્જા, ચેતન, ચૈતન્ય; જુસ્સો, તેજ, જ્વાળા, હિંમત, ધગશ, પ્રાણસંચાર, ઉત્સાહ, ઉલ્લાસ, ઝિંદાદિલી, ઉષ્મા, સ્ફૂર્તિ, ખમીર, હીર, પાણી, પ્રેરણા, પ્રવર્તક બળ, ભાવનાનો આવેગ, તેજી, જલદપણું, મિજાજ, જીવનનો ઉલ્લાસ, સક્રિયતા; મર્મઘાત; ઊર્જા અર્પનાર, ઉદ્દીપન, પુષ્ટિવર્ધન, પ્રાણપ્રદાતા, માનવશક્તિસ્રોત, માનવ-ડાયનેમો, યાંત્રિક શક્તિમાંથી વીજળીક શક્તિમાં રૂપાંતર કરનારું યંત્ર, જીવન-ચેતના.
ઊર્જા આલોક-30 શક્તિ ઊર્જાના એકમો : એટમ, ડાઈન, અર્ગ, ફૂટ-પાઉન્ડ, અશ્વશક્તિ, કલાક, અશ્વશક્તિ વર્ષ, કૅલેરી, ઉષ્ણતા-એકમ, ખોરાકનું મૂલ્ય, આંકડાનું એકમ, કિલોગ્રામ-મીટર, કિલોગ્રામ-કલાક, ફોટોન, ક્લોન્ટમ.
ઊર્જા આલોક-30 શક્તિ વિશે. : ઊર્જસ્વી, તેજસ્વી, શક્તિશાળી, બલિષ્ઠ, જોમવાળું, ગતિશીલ, તીવ્ર, આકરું, પ્રાણપદ, ચેતનથી ધબકતું, આક્રમક, સક્રિય, સજીવ, જીવંત, જુસ્સાદાર, ખમીરવાળું, પ્રબળ, ઓજપૂર્ણ, ખડતલ, અક્કડ, ઝનૂની, અલમસ્ત; તેજાબી, વેધક, ધારદાર, બેવડી ધારવાળું, શક્તિ અર્પતું, પ્રાણ સંચારિત કરવું, પુષ્ટિદાયક, શક્તિવર્ધક, ચેતનપ્રદ, આનંદપ્રદ, ઉદ્દીપક ઉત્તેજક.
ઊર્જા આલોક-30 શક્તિ ક્રિયા : ઊર્જા અર્પવી, શક્તિ અર્પવી, બળશાળી કરવું, સજીવ કરવું, જીવંત કરવું, ઉદ્દીપન કરવું, વીજળીક શક્તિ આપવી, ઉષ્મા અર્પવી, ઓજસ્વી બનાવવું, શક્તિ હોવી, ઊર્જા હોવી, ચડતી કળા અનુભવવી, જોરથી છલકાવું, ફાલવું, સક્રિય કરવું, ફરી વાર તૈયાર કરવું, તૂટી પડવું.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects