શહેર

Head Word Concept Meaning
નગર આલોક-02, અવકાશ-અધિષ્ઠાન નામ : નગર શહેર, પાટનગર, ઉપનગર, મોટું ગામ, રાજધાની, મહાનગર, કસબો, નગરપાલિકા, મહાનગરપાલિકા, પરું, ભૂતનગર, નગરી, ઉપનગરી, મહાનગરી, પાતાળનગરી, અવકાશ નગરી, અંતરિક્ષ નગર, ગામ.

Other Results

Head Word Concept Meaning
નગર આલોક-02, અવકાશ-અધિષ્ઠાન નગર વિભાગ : પૂર્વ વિભાગ, પશ્ચિમ ભાગ, આંતરિક નગર, પરાં, સીમાવર્તી ભાગ, હરિયાળો પટ્ટો ('ગ્રીન બેલ્ટ'), વેપાર-વિભાગ, વાડો, પોળ, હબસીઓ માટેનો લત્તો, ડાઉન ટાઉન, ચાઈનાટાઉન, શહેરની પોળનો વિસ્તાર, વાઘરવાડો, મફતિયા પરા, ગંદો વિસ્તાર, લાલ પ્રકાશનો વિસ્તાર, (વૈશ્યાવાડો), વારાંગના વિસ્તાર, ઝૂંપડપટ્ટી, ભિખારીઓનો વિસ્તાર, ગુંડાઓનો વિસ્તાર, ધોલકાંઓનો વિસ્તાર, નગરસભાગૃહ ('ટાઉનહૉલ'), પોલીસનું મથક, કોર્ટનું મથક, અગ્નિશામક, મથક, ગ્રામ ઘટક, ચૉક, ગ્રામ, ગામડું, નેસડો.
નગર આલોક-02, અવકાશ-અધિષ્ઠાન ચોરસ ઉદ્યાન, ચાવંડ, નગરચોક, ચોગાન, સાર્વજનિક સ્થાન, ચૉરો, બજાર ચૌટું, હાટ, ગુજરી, પીઠ, દાણાપીઠ, વેપારનું મથક, જાહેર ચર્ચાનું સથાન, ('ફોરમ'), મહાજનની સભા, અખાડો, સરકસ, અગાડ, શહેરમાંનું મોટું ખુલ્લું મેદાન, હાઉસિંગ બોર્ડનાં મકાનો, ઇન્દિરા આવાસ યોજનામાં મકાનોની હારમાળા, બાપુની ગાડી કુગ્રામવાસ, મૂર્ખા લોકોનું ગામ (વાવડી ચસકી વાળાંનું ગામ), (અંધેરી નગરી અને ગંડુ રાજા), ગમારનું ગામ.
નગર આલોક-02, અવકાશ-અધિષ્ઠાન વિશે. : શહેરી, નાગરિક, પૌર, ગ્રામીણ, ગ્રામ્ય, શહેરીકૃત, પરાંનું, આંતરનગરીય.
નગર આલોક-02, અવકાશ-અધિષ્ઠાન ઉક્તિ : નાની શી નાર, ને નાકે મોતી, શત પડે ને વાટડી જોતી, એની એંધાણિયે નાગરવાડા.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects