| Head Word | Concept | Meaning |
| નગર | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | વિશે. : શહેરી, નાગરિક, પૌર, ગ્રામીણ, ગ્રામ્ય, શહેરીકૃત, પરાંનું, આંતરનગરીય. |
| Head Word | Concept | Meaning | નગર | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | નામ : નગર શહેર, પાટનગર, ઉપનગર, મોટું ગામ, રાજધાની, મહાનગર, કસબો, નગરપાલિકા, મહાનગરપાલિકા, પરું, ભૂતનગર, નગરી, ઉપનગરી, મહાનગરી, પાતાળનગરી, અવકાશ નગરી, અંતરિક્ષ નગર, ગામ. | નગર | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | નગર વિભાગ : પૂર્વ વિભાગ, પશ્ચિમ ભાગ, આંતરિક નગર, પરાં, સીમાવર્તી ભાગ, હરિયાળો પટ્ટો ('ગ્રીન બેલ્ટ'), વેપાર-વિભાગ, વાડો, પોળ, હબસીઓ માટેનો લત્તો, ડાઉન ટાઉન, ચાઈનાટાઉન, શહેરની પોળનો વિસ્તાર, વાઘરવાડો, મફતિયા પરા, ગંદો વિસ્તાર, લાલ પ્રકાશનો વિસ્તાર, (વૈશ્યાવાડો), વારાંગના વિસ્તાર, ઝૂંપડપટ્ટી, ભિખારીઓનો વિસ્તાર, ગુંડાઓનો વિસ્તાર, ધોલકાંઓનો વિસ્તાર, નગરસભાગૃહ ('ટાઉનહૉલ'), પોલીસનું મથક, કોર્ટનું મથક, અગ્નિશામક, મથક, ગ્રામ ઘટક, ચૉક, ગ્રામ, ગામડું, નેસડો. | નગર | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ચોરસ ઉદ્યાન, ચાવંડ, નગરચોક, ચોગાન, સાર્વજનિક સ્થાન, ચૉરો, બજાર ચૌટું, હાટ, ગુજરી, પીઠ, દાણાપીઠ, વેપારનું મથક, જાહેર ચર્ચાનું સથાન, ('ફોરમ'), મહાજનની સભા, અખાડો, સરકસ, અગાડ, શહેરમાંનું મોટું ખુલ્લું મેદાન, હાઉસિંગ બોર્ડનાં મકાનો, ઇન્દિરા આવાસ યોજનામાં મકાનોની હારમાળા, બાપુની ગાડી કુગ્રામવાસ, મૂર્ખા લોકોનું ગામ (વાવડી ચસકી વાળાંનું ગામ), (અંધેરી નગરી અને ગંડુ રાજા), ગમારનું ગામ. | નગર | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ઉક્તિ : નાની શી નાર, ને નાકે મોતી, શત પડે ને વાટડી જોતી, એની એંધાણિયે નાગરવાડા. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં