શાંતિપ્રચારક

Head Word Concept Meaning
સહનશીલતા આલોક-10 અનુરાગ નામ: સહનશીલતા, ધીરતા, તિતિક્ષા, ધીરજ, ખંત, ઉદ્યમશીલતા, સતત પ્રયાસ, ધૈર્ય, દીર્ઘ સહનશીલતા, આત્મસંયમ, આત્મ-અંકુશ, યુધિષ્ઠિરનું ધૈર્ય, અહિંસક પ્રતીકાર, શાંતિવાદ, આત્મસંયમી, આત્મદમન કરનાર, સ્ટોઇક, સ્પાર્ટન.

Other Results

Head Word Concept Meaning
સહનશીલતા આલોક-10 અનુરાગ ધૈર્યવાન, ધીરજવાન, ધીરજલાલ, ધૈર્યથી સજ્જ, ધૈર્યાન્વિત, તત્ત્વદર્શી, સ્થિતપ્રજ્ઞ, સ્ટોઇક, સ્પાર્ટન, ફરિયાદ નહિ કરનાર, સહમત થઇ જનાર, વશ-થઇ જનાર, આજ્ઞાંકિત, સમાધાન કરેલા, ધીરોદાત્ત, ધીરોદ્ધત, ધીરપ્રશાંત, ધીરલલિત.
સહનશીલતા આલોક-10 અનુરાગ ક્રિયા: ધીરજ ધરવી, ધૈર્ય રાખવું, શાંતિ રાખવી, આત્મસંતુષ્ટ રહેવું, રાહ જોવી, પ્રતીક્ષા કરવી.
સહનશીલતા આલોક-10 અનુરાગ સ્વીકારવું, માફ કરવું, ઉપેક્ષા કરવી, સારો અર્થ ઘટાવવો, કોઇ પ્રશ્ન ઊભો ન કરવો, વૈરાગ્ય ધારણ કરવું, વશ થવું, પ્રભુના ખોળામાં સૂઇ રહેવું, વાત પેટમાં રાખવી, પચાવી જવું, મનમાં ન લેવું.
સહનશીલતા આલોક-10 અનુરાગ ક્રિ.વિ.: ધૈર્યપૂર્વક, શાંતિપૂર્વક.
સહનશીલતા આલોક-10 અનુરાગ ઉક્તિ: ધૈર્ય-આશા રાખવાની કળા. ઉતાવળા સો બા'વરા, ધીરા સૌ ગંભીર. જે રાહ જુંએ છે તેને બધું મળી રહે છે.
શાંતિ આલોક-21 સમર્થન અને વિરોધ નામ : શાંતિ, શાંતિનો સમય, નિરાંતનો સમય, સંઘર્ષનું શમન, સંવાદ, સુમેળ, સંધિ, જાહેર શાંતિ, શત્રુતામાંથી મુક્તિ, મનની શાંતિ, ચિત્તશાંતિ, હ્રદયની શાંતિ, ચિર શાંતિ, શાશ્વત શાંતિ, શિવમ્, ઈશ્વરની શાંતિ, આત્માની શાંતિ, શાંતિયતા, શાંતના, સ્વસ્થતા, ગંતા, મૌન, નીરવતા, શાંતિ અને નીરવતા, શાંત જીવન, સારામપૂર્ણતા, વ્યવસ્થા, વ્યવસ્થિતના, કાયદો અને વ્યવસ્થા, શાંતિક્ષમન, અહિંસા, શાંતિમય સહઅસ્તિત્વ, શાંતિપદતાવાદ, શાંતિવાદ, અનાક્રમણ.
શાંતિ આલોક-21 સમર્થન અને વિરોધ વિશે : સંઘર્ષમાં ન આવનાર, શાલીન, નાગરિક, સંઘર્ષથી પર રહેનાર, શાંતિવાદી, સામંજસ્યવાદી, શાંતિપ્રચારક, શાંતિનું કલરવ, શાંતિના દૂત, શાંતિ સ્થાપનાર, શંકર, શાંતિ લાવનાર, શાંતિ ચાહક.
શાંતિ આલોક-21 સમર્થન અને વિરોધ શાંતિમય, શાંતિપૂર્વક, શાંતિ અર્પે તેવું, સ્વસ્થ, ગંભીર, નરમ, શાંત, શમપૂર્વ, શાંતાકારમ્, શાંતિ અર્પનાર, રક્ત ન રેડનાર, અજાતશત્રુ, લડાયક નહીં, અણગમા વિનાના.
શાંતિ આલોક-21 સમર્થન અને વિરોધ ક્રિયા : શાંતિ રાખવી, શાંતિમાં રહેલું, શાંત રહેવું, શાંતિ લાવવી, શાંતિ જાળવવી, શાંતિની કક્ષા વિકસાવવી, હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરવી, લોહી રેડવાની ના કહેવી.
શાંતિ આલોક-21 સમર્થન અને વિરોધ ઉક્તિ : શાંતિ:શાંતિ:શાંતિ: 1 તમારા હ્રદયમાં ઈશ્વરની શાંતિનું સામ્રાજ્ય હો, શાંતં પાપમ્! યુદ્ધ કરવું પણ શાંક્તિના વિચારે ઓછું કીર્તિમંત નથી.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects