શાંતિવાદ

Head Word Concept Meaning
શાંતિ આલોક-21 સમર્થન અને વિરોધ નામ : શાંતિ, શાંતિનો સમય, નિરાંતનો સમય, સંઘર્ષનું શમન, સંવાદ, સુમેળ, સંધિ, જાહેર શાંતિ, શત્રુતામાંથી મુક્તિ, મનની શાંતિ, ચિત્તશાંતિ, હ્રદયની શાંતિ, ચિર શાંતિ, શાશ્વત શાંતિ, શિવમ્, ઈશ્વરની શાંતિ, આત્માની શાંતિ, શાંતિયતા, શાંતના, સ્વસ્થતા, ગંતા, મૌન, નીરવતા, શાંતિ અને નીરવતા, શાંત જીવન, સારામપૂર્ણતા, વ્યવસ્થા, વ્યવસ્થિતના, કાયદો અને વ્યવસ્થા, શાંતિક્ષમન, અહિંસા, શાંતિમય સહઅસ્તિત્વ, શાંતિપદતાવાદ, શાંતિવાદ, અનાક્રમણ.

Other Results

Head Word Concept Meaning
શાંતિ આલોક-21 સમર્થન અને વિરોધ વિશે : સંઘર્ષમાં ન આવનાર, શાલીન, નાગરિક, સંઘર્ષથી પર રહેનાર, શાંતિવાદી, સામંજસ્યવાદી, શાંતિપ્રચારક, શાંતિનું કલરવ, શાંતિના દૂત, શાંતિ સ્થાપનાર, શંકર, શાંતિ લાવનાર, શાંતિ ચાહક.
શાંતિ આલોક-21 સમર્થન અને વિરોધ શાંતિમય, શાંતિપૂર્વક, શાંતિ અર્પે તેવું, સ્વસ્થ, ગંભીર, નરમ, શાંત, શમપૂર્વ, શાંતાકારમ્, શાંતિ અર્પનાર, રક્ત ન રેડનાર, અજાતશત્રુ, લડાયક નહીં, અણગમા વિનાના.
શાંતિ આલોક-21 સમર્થન અને વિરોધ ક્રિયા : શાંતિ રાખવી, શાંતિમાં રહેલું, શાંત રહેવું, શાંતિ લાવવી, શાંતિ જાળવવી, શાંતિની કક્ષા વિકસાવવી, હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરવી, લોહી રેડવાની ના કહેવી.
શાંતિ આલોક-21 સમર્થન અને વિરોધ ઉક્તિ : શાંતિ:શાંતિ:શાંતિ: 1 તમારા હ્રદયમાં ઈશ્વરની શાંતિનું સામ્રાજ્ય હો, શાંતં પાપમ્! યુદ્ધ કરવું પણ શાંક્તિના વિચારે ઓછું કીર્તિમંત નથી.
કાર્યવિહીનતા આલોક-20 સ્વૈચ્છિક કાર્ય નામ : કાર્યવિહીનતા, કાર્યનો અભાવ, ધૈર્ય, શાન્તિ, ઉદાસીનતા, અહિંસક પ્રતીકાર, શાન્ત પ્રતીકાર, આળસ, શાંતિવાદ, વળગણનો અભાવ, બિનદરમિયાનગીરી.
કાર્યવિહીનતા આલોક-20 સ્વૈચ્છિક કાર્ય વિશે. : અકર્મ, શાન્ત, આળસુ, પ્રવૃત્તિવિહીન, વિધ્વંસકારક, ગતિવિહીન.
કાર્યવિહીનતા આલોક-20 સ્વૈચ્છિક કાર્ય ક્રિયા : કાર્ય ન કરવું, હિલચાલ ન કરવી, આંગળી ઊંચી ન કરવી, હાથ ઊંચા ન કરવા, હારીને બેસવું, હાથ જોડવા, વિવેક કરવો, દેડકાની જેમ દટાઇ રહેવું, આળસ કરવું, દૂર રહેવું, હાથ પકડાવો, જેમ થાય તેમ થવા દેવું, જે રસ્તે જાય તેમ જવા દેવું, કોઇ ભાગ ન લેવો, દરમિયાનગીરી ન કરવી.
કાર્યવિહીનતા આલોક-20 સ્વૈચ્છિક કાર્ય ઉક્તિ : જ્યાં હતા ત્યાં ને ત્યાં.

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects