શાંતિસંવાદ

Head Word Concept Meaning
શાંતિસ્થાપન આલોક-21 સમર્થન અને વિરોધ નામ : શાંતિસ્થાપન, સાન્તવન, શાંતિસંધિ, સુલેહ, સુલેહનામું, યુનોનું ધ્યેય, શાંતિરક્ષક દળ, શાંતિક્ષમતા, શાંતિ કાયમ કરવાની ક્રિયા, શાંતિસર્જન, શાંતિપ્રવાહ, શાંત પાડવું એ, નરમ પાડવું એ, ઠંડા પાડવું તે, સ્વસ્વન, સંબંધોનું સરલીકરણ, શાંતિ માટેની માગણી, શાંતિ માટેની ચર્ચાવિચારણા, મૈત્રીનો હાથ, ખાલી હાથ, લંબાયેલા હાથ, શસ્ત્રો નીચાં મૂકવાં એ, શસ્ત્રો મ્યાન કરવાં એ, શાંતિનો સૂર, સુલેહનો ધ્વજ, શાંતિ વટે કહેવા, શાંતિ સંવાદ, હસ્તધૂનન, રિસામણાં, પુનર્જોડાણ, સમાધાન.

Other Results

Head Word Concept Meaning
શાંતિસ્થાપન આલોક-21 સમર્થન અને વિરોધ અનુકૂલન, અનુક્રમ સુલેહની શરતો, સમાધાનની શરતો, લશ્કર વિખેરી નાખવું, લશ્કર પાછું ખેંચવાનું એ, લશ્કર છૂટું કરવું એ, શસ્ત્રવિરામ, શત્રુત્વનું, નિબંધન, બિનલશ્કરીકરણ કરેલો પ્રદેશ, પોકળ સુલેહ, કામની અવ્યવસ્થા, ઈશ્વરની શાંતિ, ધરીય શાંતિ, શાંતિ થવાનો સમય, શાંતિસમય.
શાંતિસ્થાપન આલોક-21 સમર્થન અને વિરોધ વિશે. : શાંતિદાયક, શાંતિકારક, શાંતિવાદી, ઠંડા પાડનાર, નરમ પાડનાર, શાંત પાડનાર, સુલેહવાદી, સમાધાનવાદી, સમાધાનકારક, શાંતિક્ષમ, સમાધાન કરી શકાય તેવું, સુલેહ સ્થાપી શકાય તેવું, શાંત પડે તેવું.
શાંતિસ્થાપન આલોક-21 સમર્થન અને વિરોધ ક્રિયા : શાંત કરવું, શાંતિ રાખવી, સમાધાન કરવું, ક્રોધ કાઢી નાખવો, ધૂપ નાખવો, આગમાં પાણી નાખવું, શાંતિ સ્થાપવી, સાન્તવન આપવું, કુહાડી દફનાવી દેવી, શાંતિ માટે મંત્રણા કરવી, શાંતિ માટે વાટાઘાટો કરવી, સફેદ ધ્વજ લહેરાવવો, શાંતિનું કહેણ પાઠવવાનું.
શાંતિસ્થાપન આલોક-21 સમર્થન અને વિરોધ ઝઘડાની પતાવટ કરવી, હસ્તધૂનન કરવું, હાથ મેળવવા, ઠેકાણે આવવું, સાથે ભળવું, મતભેદોની પતાવટ કરવી, ઘા રૂઝવા દેવો, સમજણ પર આવવું, નિ:શસ્ત્ર કરવું-થવું, શસ્ત્રો નીચે મૂકી દેવાં, તલવાર મ્યાન કરવી, લશ્કર વિખેરી નાખવું, સંવાદ સ્થાપવો, તિરાડ સાંધવી, નજીક લાવવા સમાધાન કરવું, શાંતિ માટેની વાતચીત માટે ભેગા કરવા, સુમુંસૂતરું કરવું, સંવાદ લાવવો, સ્વસ્થ કરવું, તૂટેલી મૈત્રી સાંધી લેવી, તિરાડ સાંધી દેવી, ઝઘડા બંધ કરવા.
શાંતિસ્થાપન આલોક-21 સમર્થન અને વિરોધ ઉક્તિ : જે સારું યુદ્ધ કરી શકે છે તેજ સારી શાંતિ સ્થાપી શકે છે.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects