Head Word | Concept | Meaning |
નૈતિક ઉપદેશ | આલોક-18 સત્તા | નામ : નૈતિક ઉપદેશ, ધર્માજ્ઞા, ધર્માદેશ, આદેશ, સૂત્રવાક્ય, અનુશાસન, નીતિવચન, બોધવચન, નીતિવાક્ય, આચરણનો નિયમ, શિક્ષાપત્રી, ઇસુના આદેશ, સૂત્ર, સંપ્રદાયની આજ્ઞા, આધારસંહિતા, રચનાસૂત્ર. |
Head Word | Concept | Meaning | નૈતિક ઉપદેશ | આલોક-18 સત્તા | વિશે. : ઉપદેશાત્મક, આદેશાત્મક, નિદાનાત્મક, ધોરણપરક, ધર્મવચનરૂપ. | નૈતિક ઉપદેશ | આલોક-18 સત્તા | ક્રિયા : નૈતિક ઉપદેશ આપવો, ઉપદેશવું, બોધ કરવો-આપવો, શિક્ષા આપવી, આજ્ઞા આપવી, આદેશ આપવો. | નૈતિક ઉપદેશ | આલોક-18 સત્તા | ઉક્તિ : પુણ્યે પાપ ઠેલાય. | નૈતિક ઉપદેશ | આલોક-18 સત્તા | ધર્મ તરે ને તારે, પાપ બૂડે ને બુડાડે. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ