Head Word | Concept | Meaning |
પરિમાણ | આલોક-26 સંખ્યા | વિશે. : સંખ્યાત્મક, સંખ્યાવાચક, સંખ્યાસૂચક, સંખ્યાંશવાચક. |
Head Word | Concept | Meaning | પરિમાણ | આલોક-26 સંખ્યા | નામ : પરિમાણ, સંખ્યા, રકમ, આંકડો, સમગ્રતા, જથ્થો, સરવાળો, વિસ્તાર, માપ, સંખ્યાબળ, ગણના, ગણત્રી, જુમલો; રેશન, ભાગે પડતી વસ્તુ, બેચ, ટુકડી, રાશિ, ઢગલો. | પરિમાણ | આલોક-26 સંખ્યા | ક્રિયા : ગણત્રી કરવી, ગણવું, ભાવ ગણવો. | પરિમાણ | આલોક-26 સંખ્યા | ક્રિ.વિ. : લગભગ, આશરે, કિંચિત્. | પરિમાણ | આલોક-27 પરિમાણ | અનિશ્ચિત પરિમાણો: ખોબા જેટલું, થેલી જેટલું, પ્યાલા જેટલું, પેટી જેટલું, શીશી જેટલું, ડોલ જેટલું, માથોડું, કોગળા જેટલું, તાસક જેટલું, તળાવ જેટલું, ચમચા જેટલું, ઓરડા જેટલું, ગોળા જેટલું, ખિસ્સા જેટલું. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.