સંખ્યાધિકતા

Head Word Concept Meaning
અતિરેક આલોક-22 અતિવિપુલતા, લોહીનો વધુ પડતો ભરાવો, ઊમટો, સંખ્યાધિક્તા, ફતન દિવાળિયા, ઉડાવગીરી, બહુત્વ, અતિમાત્રા, અતિપર્યાપ્તતા, અતિવિલાસિતા, વધુ પડતું પ્રસારણ.

Other Results

Head Word Concept Meaning
અતિરેક આલોક-22 નામ : અતિરેક, અધિકતા, અતિશયતા, અમર્યાદપણું, ઉડાઉપણું, ઉડાઉગીરી, મર્યાદાભંગ, નિરંકુશપણું, ભોગવિલાસનો અતિરેક, અનહદ ભોગવિલાસ, અંકુશરહિતતા, પ્રતિબંધરહિતતા, અંતિમતા, ગંજાવરપણું, અધિક ઉદ્દગમ, અતિવિશાલતા,આત્યુક્તિ, અતિશયોક્તિ.
અતિરેક આલોક-22 અતિપૂર્ણતા, અતિવિપુલતા, લોહીનો ભરાવો, ધરવ, ખાઉધરાપણું, રેલમછેલ, પરિતૃપ્તિ, પરિપૂર્ણતા, ભરાવો, નિરર્થક પુનરુક્તિ, શબ્દાબુતા, અતિજ્ઞાન, અતિશણગાર, માલમલીદા, અતિશયાલંકરણ, વાક્યપૂરક (અર્થહીન) શબ્દ, દળદારપણું, પૂર્ણતા, પૂરું ભરેલું હોય તે, ઠાંસોઠાંસ ભર્યું હોય તે.
અતિરેક આલોક-22 વધારો, પુરાંત, અતિપુરાંત, વધારે પડતો જથ્થો, અતિશયતા, અતિનિયતતા, પગાર ઉપરાંતનો લાભ ('બોનસ'), મંડામણ , સુખડી, પાઘડી, કંપનીના શેર દીઠ અપાતું વ્યાજ ('ડિવિડન્ડ'), નાણાકીય સહાય, બક્ષિસ ('ટીપ'), બોણી (ખાસ કરીને દિવાળીની), દક્ષિણા (દાન ઉપર), કાર્યાતિરેક, અતિશ્રમ, અતિપરિશ્રમ.
અતિરેક આલોક-22 વિશે. : અતિશય, નિરતિશય, અતિરેકવાળું, અતિ- અધિક- ઉત્ - હદ બહારનું, બેહદ નિરંકુશ, અતિવિલાસી, રાક્ષસી, ગંજાવર, વધુ પડતું વિકસિત, આ જગત બહારનું, કપોલકલ્પિત, માન્યામાં ન આવે તેવું, અતિશયોક્તિ, હસ્તગત, ફાજલ પાડી શકાય તેવું, લંબાણવાળું, શબ્દાળું, પુનરુક્તિવાળું, કેવળ પ્રાપ્તિ ખાતર આવવું, બક્ષિસરૂપ, ફાજલ, અધિક.
અતિરેક આલોક-22 અતિપુષ્કળ, અતિનિપુણ, અતિપર્યાપ્ત, દાનેશ્વરી, છલકાતું, અધિક વજનવાળું, વધુ પડતી કિંમતવાળું, ખીચોખીચ ભરેલું, વધુ પડતું કરેલું, વધુ પડતું લંબાવેલું, વધુ પડતું પરેશાન કરેલું, વધુ પડતું વિસ્તરેલું.
અતિરેક આલોક-22 ક્રિયા : વધુ પડતું હોવું, ધાર્યા કરતાં વધારે હોવું, વૈભવ હોવો, રેલમછેલ હોવી, ટોળે મળવું, કોઈ સીમા ન જાણવી, છલકાવું, ઉપરની, વહી જવું, પોતાના હાથ પર રહેવું, ભરી દેવું, જ્યાં હોય ત્યાં કોઈ વ્યક્તિથી મુલાકાત થવી, વધુ પડતો વિકાસ કરવો, વધુ પડતું ટોળે મળવું, વધુ પડતું વિસ્તરવું, આગળ નીકળી જવું, આગળ દોડી જવું, નિશાન કરવાં, વધુ ગોળીબાર કરવો, વધુ પડતો ગોળીબાર કરવો, અતિગમન કરવું, હદની બહાર જવું, ગુલાબ પર સુગંધ છાંટવી, મોરનાં ઇંડાં ચીતરવાં, કમળને રંગવું, સોજો થવો, ફુગાવો થવો, વધુ પડતો વિસ્તાર કરવો, ભાંગી જાય ત્યાં સુધી જોર કરવું, ભંજનબિન્દુ સુધી પહોંચવું, વધુ પડતો પ્રયત્ન કરવો, વધુ પડતો શ્રમ લેવો.
અતિરેક આલોક-22 વધારે પડતું કરવું, વધારે પડતો દેખાવ કરવો, બહુ આગળ નીકળી જવું, નિશાનથી દૂર અસ્ત્ર ફેંકવાં, બધી સીમાને ઓળંગી જવી, પાઠ ભજવવો, વધુ પડતો અભિનય કરવો, વધુ પડતો વિરોધ કરવો, વધુ પડતું હાંફી જવું, મીણબત્તી બંને છેડે બાળવી, જાણવા માગે તેના કરતાં વધુ જણાવવું, વધુ પડતો વિશ્વાસ કરવો, વધુ પડતું વિવરણ કરવું, વધુ પડતો પરિશ્રમ લેવો, વધુ પડતું કામ કરવું, વધુ પડતી તાલીમ આપવી, વધુ પડતું ખર્ચ કરવું, વાહન હાંકવામાં વધુ પડતી ઝડપ કરવી.
અતિરેક આલોક-22 વધુ પડતું પાડવું,વધુ પડતી જોગવાઇ કરવી, દલાલી દેવી, કચડી નાખવું, બારેય મેઘ ખાંગા થવા, જલપ્રલય થવો, વધુ પડતો ભાર નાખવો, ઉપરિયામણ આપવું, વધારે પડતું ભરવું, ઉમેરણ કરવું.
અતિરેક આલોક-22 ક્રિ. િવ. : અતિરેક્યુક્ત, અતિશયતાપૂર્વક.
અતિરેક આલોક-22 ઉક્તિ : છાશમાં માખણ જાય અને ફૂવડ કહેવાય એ વધારામાં. અતિ સર્વત્ર વજ્ર્ય ગણવું. બહુ ફૂલ એ કરમાવા. બહુ હસવું એ રોવાનાં.

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects