Head Word | Concept | Meaning |
સંખ્યાગણના | આલોક-26 સંખ્યા | વિશે. : સંખ્યાલેખન સંબંધી, ગણતરી સંબંધી, સંખ્યાવાચન સંબંધી, આંકડામાં મૂકેલ, આંકડાશાસ્ત્રીય, અંદાજ કાઢેલ, સંગણનામાં લીધેલ, ગણનામાં લીધેલ, સંખ્યાકમાં મૂકવા જેવું, સંગણતાને પાત્ર, ગાણિતિક ગણિતશાસ્ત્રીય, સંખ્યાકીય, વૈશ્લેષિક, વિશ્લેષ્ણાત્મક, પૃથક્કણાત્મક. |
Head Word | Concept | Meaning | સંખ્યાગણના | આલોક-26 સંખ્યા | નામ : સંખ્યાગણના, ગણના, સંખ્યાંકન, હિસાબ, આંગળીના વેઢે ગણના, માપન, અંદાજ-પરિમાણન, અનુમાન, આંગળીઓના ઇશારાથી કરાતી વાતચીત, વસ્તીપત્રક, હિસાબ, કલનગણિત, સરવાળા, ફૂટને હિસાબે ગણવું એ, પ્રયુક્ત ગણિત, સંખ્યા, આંકડા, શુદ્ધ ગણિત, અપૂર્વ ગણિત, ગણિત, ઉચ્ચતર ગણિત, પ્રાથમિક ગણિત, નવીન ગણિત, આંકડાશાસ્ત્ર, અનુક્રમણિકા-ગણક, ગણિત, સંગણક, અંદાજ આપનાર, આંકડા આપનાર, ગણતરી કરનાર, આંકડા ગણવાનું સાધન, અંકગણિતશાસ્ત્રી, ભૂમિતિશાસ્ત્રી, ભૌમિતિક, બીજગણિતશાસ્ત્રી, ત્રિકોણમિતિશાસ્ત્રી, પૃથ્વી-માપનશાસ્ત્રી, ગાણિતિક ભૌતિકશાસ્ત્રી. | સંખ્યાગણના | આલોક-26 સંખ્યા | અંકન, ચિહ્ન, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, અનુમાન, વિકલન, સંકલન, પરિણામન, રૂપાંતરણ, અડસટ્ટો, ઉત્ક્રાન્તિ, ઘાતક્રિયા, ઉત્ક્રમણ, પ્રતલોપન, મૂળ કાઢવું એ, મૂળનું નિષ્કર્ષણ, સમીકરણ, યોગકરણ, સંકલન, સંક્ષેપ, સારાંશ, સરવાળો, ઉપસંહાર, કુલ સરવાળો, આવૃત્તિ, પુનરાવૃત્તિ. | સંખ્યાગણના | આલોક-26 સંખ્યા | ક્રિયા : સંખ્યા આપવી, ગણવું, સંખ્યાકન કરવું, આંકડો દર્શાવવો, વસ્તી-ગણતરી કરવી, મત-ગણતરી કરવી, ગણના કરવી, ફરી વાર ગણવું, આવૃત્તિ કરવી, વસ્તુ-સૂચિ તૈયાર કરવી, હિસાબ રાખવો, બેવડી ચકાસણી કરવી, વસ્તુ-સૂચિ મુજબ તપાસ કરવી, માલની ગણતરી કરવી, ફેરવી નાખવું, અંકગણના કરવી, અંદાજ આપવો, મીંડાની સંખ્યામાં ગુપ્ત આંક જણાવવો, આંકડામાં મૂકવું. | સંખ્યાગણના | આલોક-26 સંખ્યા | ગણિતશાસ્ત્ર: બીજગણિત, બીજગણિતીય ભૂમિતિ, સંયુક્ત પદ્ધતિનું ગણિતશાસ્ત્ર, વર્તુલ-ભૂમિતિ, વિકલન-ગણિત, કલનશાસ્ત્ર, વિશ્લેષણ, વિશ્લેષણાત્મક ભૂમિતિ-અંકગણિત, સહભાગી બીજગણિત, દ્વિવર્ણ અંકગણિત, વિભાજન-બીજગણિત, પ્રાથમિક અંકગણિત, સુરેખ બીજગણિત, રેખીય ભૂમિતિ, ત્રિકોણમિતિ, સ્થલાદ્રતિક શાસ્ત્ર. | સંખ્યાગણના | આલોક-26 સંખ્યા | ગણકો, તારમાં પરોવેલા મણકાવાળું સંખ્યા ગણવાનું સાધન, મણકાની ઘોડી, બીજાણું, અંકગણિત, રોકડ-નોંધયંત્ર, ગણનાયંત્ર. | સંખ્યાગણના | આલોક-26 સંખ્યા | ઉક્તિ : ગણિતમાં સત્ય હોય છે, એટલું જ નહિ, પણ ઉત્તમ પ્રકારનું સૌંદર્ય પણ હોય છે- સ્થાપત્ય જેવું, આંકડા એ એકમાત્ર વૈશ્વિક ભાષા છે. ભૂમિતિ માટે કોઈ રાજમાર્ગ નથી. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.