| Head Word | Concept | Meaning |
| સંખ્યાગણના | આલોક-26 સંખ્યા | નામ : સંખ્યાગણના, ગણના, સંખ્યાંકન, હિસાબ, આંગળીના વેઢે ગણના, માપન, અંદાજ-પરિમાણન, અનુમાન, આંગળીઓના ઇશારાથી કરાતી વાતચીત, વસ્તીપત્રક, હિસાબ, કલનગણિત, સરવાળા, ફૂટને હિસાબે ગણવું એ, પ્રયુક્ત ગણિત, સંખ્યા, આંકડા, શુદ્ધ ગણિત, અપૂર્વ ગણિત, ગણિત, ઉચ્ચતર ગણિત, પ્રાથમિક ગણિત, નવીન ગણિત, આંકડાશાસ્ત્ર, અનુક્રમણિકા-ગણક, ગણિત, સંગણક, અંદાજ આપનાર, આંકડા આપનાર, ગણતરી કરનાર, આંકડા ગણવાનું સાધન, અંકગણિતશાસ્ત્રી, ભૂમિતિશાસ્ત્રી, ભૌમિતિક, બીજગણિતશાસ્ત્રી, ત્રિકોણમિતિશાસ્ત્રી, પૃથ્વી-માપનશાસ્ત્રી, ગાણિતિક ભૌતિકશાસ્ત્રી. |
| Head Word | Concept | Meaning | સંખ્યાગણના | આલોક-26 સંખ્યા | અંકન, ચિહ્ન, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, અનુમાન, વિકલન, સંકલન, પરિણામન, રૂપાંતરણ, અડસટ્ટો, ઉત્ક્રાન્તિ, ઘાતક્રિયા, ઉત્ક્રમણ, પ્રતલોપન, મૂળ કાઢવું એ, મૂળનું નિષ્કર્ષણ, સમીકરણ, યોગકરણ, સંકલન, સંક્ષેપ, સારાંશ, સરવાળો, ઉપસંહાર, કુલ સરવાળો, આવૃત્તિ, પુનરાવૃત્તિ. | સંખ્યાગણના | આલોક-26 સંખ્યા | વિશે. : સંખ્યાલેખન સંબંધી, ગણતરી સંબંધી, સંખ્યાવાચન સંબંધી, આંકડામાં મૂકેલ, આંકડાશાસ્ત્રીય, અંદાજ કાઢેલ, સંગણનામાં લીધેલ, ગણનામાં લીધેલ, સંખ્યાકમાં મૂકવા જેવું, સંગણતાને પાત્ર, ગાણિતિક ગણિતશાસ્ત્રીય, સંખ્યાકીય, વૈશ્લેષિક, વિશ્લેષ્ણાત્મક, પૃથક્કણાત્મક. | સંખ્યાગણના | આલોક-26 સંખ્યા | ક્રિયા : સંખ્યા આપવી, ગણવું, સંખ્યાકન કરવું, આંકડો દર્શાવવો, વસ્તી-ગણતરી કરવી, મત-ગણતરી કરવી, ગણના કરવી, ફરી વાર ગણવું, આવૃત્તિ કરવી, વસ્તુ-સૂચિ તૈયાર કરવી, હિસાબ રાખવો, બેવડી ચકાસણી કરવી, વસ્તુ-સૂચિ મુજબ તપાસ કરવી, માલની ગણતરી કરવી, ફેરવી નાખવું, અંકગણના કરવી, અંદાજ આપવો, મીંડાની સંખ્યામાં ગુપ્ત આંક જણાવવો, આંકડામાં મૂકવું. | સંખ્યાગણના | આલોક-26 સંખ્યા | ગણિતશાસ્ત્ર: બીજગણિત, બીજગણિતીય ભૂમિતિ, સંયુક્ત પદ્ધતિનું ગણિતશાસ્ત્ર, વર્તુલ-ભૂમિતિ, વિકલન-ગણિત, કલનશાસ્ત્ર, વિશ્લેષણ, વિશ્લેષણાત્મક ભૂમિતિ-અંકગણિત, સહભાગી બીજગણિત, દ્વિવર્ણ અંકગણિત, વિભાજન-બીજગણિત, પ્રાથમિક અંકગણિત, સુરેખ બીજગણિત, રેખીય ભૂમિતિ, ત્રિકોણમિતિ, સ્થલાદ્રતિક શાસ્ત્ર. | સંખ્યાગણના | આલોક-26 સંખ્યા | ગણકો, તારમાં પરોવેલા મણકાવાળું સંખ્યા ગણવાનું સાધન, મણકાની ઘોડી, બીજાણું, અંકગણિત, રોકડ-નોંધયંત્ર, ગણનાયંત્ર. | સંખ્યાગણના | આલોક-26 સંખ્યા | ઉક્તિ : ગણિતમાં સત્ય હોય છે, એટલું જ નહિ, પણ ઉત્તમ પ્રકારનું સૌંદર્ય પણ હોય છે- સ્થાપત્ય જેવું, આંકડા એ એકમાત્ર વૈશ્વિક ભાષા છે. ભૂમિતિ માટે કોઈ રાજમાર્ગ નથી. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.