સંગીતમય

Head Word Concept Meaning
સંગીત આલોક-09 સંવેદન સંગીતમય, સંગીતાત્મક, સંગીતકલ્પ, સંગીતપ્રેમી, સંગીત-ઘેલા, સંગીતકલા રસિક, લય માધુર્યવાળી, લયમધુર, મધુર, ગળ્યું ચર, કંઠ્ય, સમૂહ-કંઠ્ય, નાટ્યાત્મક, પ્રેમશૌર્યવાળું.

Other Results

Head Word Concept Meaning
સંગીત આલોક-09 સંવેદન નામ: સંગીત, મધુર સંગીત, ગીત, સૂરાવટ, આલાપ, લયાત્મકતા, સંગીતત્ત્વ, સંગીત ધ્વનિ, સૂરબહ્યતા, સૂરીલાપણું, લય, સંગીતની મૂચ્છતા, સંગીતલહરી, સ્વરમેળ, મધુર ગેમ, પંક્તિ, ટેક, ગીત કે કવિતાની ટૂક, ગીત, ટૂંકું કાવ્ય, લોકગીત, કવિતાની કડી, ગાયનની કડી, ગાયનની ટૂક, લાલ, સ્વરાંકન.
સંગીત આલોક-09 સંવેદન સંગીતની કૃતિ, સંગીતનાટક, સંગીતરચના, સંગીતનું સર્જન, કેવળસૂર, મુશાયરો, સંગીતસભા, તાલીમ (કસરતજ્ઞરીયાઝ) માટેની રચના, સંગીતસંધ્યા, સંગીતનો સુમેળ, સમૂહસ્વર, સમૂહગાન, વાદ્યસંગીત.
સંગીત આલોક-09 સંવેદન શિષ્ટ સંગીત, ઔષ્ઠવપ્રિય, સંગીત, શાસ્ત્રીય સંગીત, લયવાહી કાવ્ય, ગીતોવાળી સંગીતરચના, એકરાગિવાળું સંગીત, વિવિધ રાગવાળી સંગીતરચના, ગીતિકા, રોમાંચક ગીતરચના, પ્રેમશૌર્યની સંગીનિકા, (સંગીતરચના) સ્વતંત્ર શૈલીની સંગીતરચના, કૌતુકપ્રિય સંગીતરચના, રોમાંચથી ભરપૂર સંગીતરચના, ઘરાનાનું વિ િશષ્ટ સંગીત.
સંગીત આલોક-09 સંવેદન લોકપ્રિય સંગીત, પોપ મ્યુઝિક, લોકસંગીત, લોકગમ્ય, સંગીત, હળવું સંગીત, સુગમ સંગીત, લોકગીત, લોકકથાગીત, લગ્નગીત, વંશીમ, સંગીત, પાશ્ચાત્ય સંગીત, હવેલી સંગીત, ગ્રામપ્રદેશનું વિષાદ ગીત, નગર વિસ્તારનું વિષાદ ગીત, મરશિયા, શોભાયાત્રાનું સંગીત, ભૂતનું મંડળીનું સંગીત, પ્રાર્થનાનું સંગીત, સ્મશાનયાત્રાનું સંગીત.
સંગીત આલોક-09 સંવેદન કંઠ્યસંગીત, ગીત, ગાયન, ગાણું, ઉત્સવગીત, ગીત, ગુંજન, સમૂહગાન, સ્વહારોચારણ, સ્વરવિન્યાસ, સુર સાવજની રિયાઝ, આરિગમપદવી, સો-ત્રા પદ્ધતિ વૃંદગાન, સમૂહગાન, રાસમંડળી, ભજનમંડળી, કીર્તન, ગોપકાવ્ય.
સંગીત આલોક-09 સંવેદન પવિત્ર સંગીત, ધાર્મિક સંગીત, દેવળનું સંગીત, હવેલીનું સંગીત, મંદિરનું સંગીત, પૂજાવિ િધનાં ગીતો, ભગવાનના- આરતીનાં- શમનનાં ગીતો, સ્રોત-સામ-ભજન-ભક્તિગીત, થામ, સંગીતિકા, અગમનિગમનાં ગીતો, આરાધ, આગમાં ભજન (ગીત), ગોરમાનાં ગીતો, નવરાત્રિના રાસગરબા, કીર્તન, સંકીર્તન, કથાકીર્તન.
સંગીત આલોક-09 સંવેદન નૃત્યસંગીત, નૃત્યખંડનું સંગીત, નૃત્યનાટિકાનું સંગીત, 'એન્ડ-રોલ' નૃત્ય (ડોલતાં ડોલતાં તેમ ઊછળતાં ગોળ ફરતાં કરાતું નૃત્ય), સંગીતનૃત્યો, સંગીતની મુર્ચ્છા, પોપસંગીત, જાઝ સંગીતનો મુખ્ય પ્રકાર, દ્વંદ્વગીતો, યુગલગીતો, પંચગાન, ષટ્ગાન.
સંગીત આલોક-09 સંવેદન ગાન-ગીત, ગાણું, લઘુગીત, આનંદગીત, પ્રેમગાન, પ્રેમકાવ્ય, ગોપી ગીત, દુહા- ગઝલ, વિષાદગીત, નાતાલનાં ગીત, નવરાત્રિનાં ગીત, માતાજીનાં ગીત, પ્રાર્થનાગીત, કલાત્મક ગીત, રાષ્ટ્રગીત, લગ્નગીત, ચોરીનાં ગીત, લગ્નવિદાયનાં ગીત, મંગલાત્મક ગીત, ચારણી ગીત, વાહોરનાં ગીત, રાવણહથ્થાવાળાં ગીત, ભરથરીનાં ગીત, ટેલિમાના ગીત, મરશિયા, વિષાદગીત, શોકગાન, વિવાહિત, કરુણપ્રસસ્નિ; હાલરડું, બાલકાવ્યો.
સંગીત આલોક-09 સંવેદન સુસંવાદ, એકતાનતા, સુખેરી, સીમક્રમિકતા, સૂરસંવાદ, સૂરમિલન, ગોવાઘેડું સંગીત, વિશ્વસંગીત, બ્રહ્માંડનું સંગીત, દિવ્ય સંગીત, અનાહદ નાદ, સંગીત સંયોજન, સ્વરનો સુમેળ, ધ્વનિનો સુમેળ.
સંગીત આલોક-09 સંવેદન ગોળ ફરતાં ગાવાનું ગીત, ગરબા, રાસ, ગરબી, રાસડા, સંવાદગીત, આંશિક ગીત, આંશિક લય-અવાજ, દુહાગીરોની બે મંડળીઓની રમઝટ, (ભોજનસમારંભ સમયે).
સંગીત આલોક-09 સંવેદન કાવ્યખંડ, ગીતખંડ, ગેયખંડ, ગેય શબ્દગુચ્છ, ટ્રક-ટેક-ગતિ, યતિ, માપ-તાવ-તાવમાન-અલંકાર, અંતર્વિશય, અંત:વર્તી ગીત, સેતુરૂપ ગીત, સ્વૈચ્છિક વાદ્યસંગીત.
સંગીત આલોક-09 સંવેદન પૂર્વકલ્પના વિના એકાએક મૂઝાયા, પ્રયાણ કરેલો ઉમેરો, ક્ષેપક, સંગીતનાટકનો વિષય.
સંગીત આલોક-09 સંવેદન સંગીતનું અંકન, લેખિત સંગીત, લિપિલહ્ય સંગીત, સ્વરાંકન, ગીતસંગ્રહ, ગાયક, સ્ત્રોત્ર સંગ્રહ, સંગીતકારનો દંડ, સોટી, જ્યષ્ઠિકા, સંગીતનો કાન, લયની સૂઝ, સંગીતસભા, સંગીતની મહેફિલ-મિજલસ, લોકસંગીત, વૃંદસંગીતનો કાર્યક્રમ.
સંગીત આલોક-09 સંવેદન સંગીત રંગભૂમિ, સંગીતનો મંચ, નૃત્યનાટક, ભાવપ્રધાન, નાટક, ભાવનાપ્રધાન નાટક, સંગીત નાટક, સંગીત રૂપક, સંગીતવલય કોમેડી (હાસ્યરસનું નાટક) સંગીતમય પ્રહસન, ભવાઇ, નૃત્યનાટિકા (સંગીતમય) યાત્રા, જાતર, રાસલીલા, રામલીલા, કથકલી, ભરતનાટ્યમ, રાસમંડળનો કાર્યક્રમ.
સંગીત આલોક-09 સંવેદન વાદ્ય સંગીતમય, ડોલામણું સંગીત નૃત્યવાળું, શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમનું બહુ ધ્વનિવાળું (સંગીત), દુહાની રમઝટવાળું, પ્રશ્નોત્તર પદ્ય, ઉચ્ચ ગતિવાળું, મધ્યમ ગતિવાળું.
સંગીત આલોક-09 સંવેદન ક્રિયા: સંવાદ સાધનો, લય સંવાદ સાધવો, તાલબદ્ધ થવું, એકતાલ થવું, સુરબદ્ધ કરવું, કંઠ્યસંગીત આપવું, કંઠથી ગાવું, કંઠ્યસંગીત આપવું, વાદ્ય શરૂ કરવું, તંતુવાદ્ય વગાડવું, વાયોલીન (સારંગી) વગાડવી, બંસરી વગાડવી. વાંસળી વગાડવી, શરણાઈ વગાડવી, ફોડલ (તંબુવાદ્ય-વાયોલીન) વગાડવું, સમૂહગીત તૈયાર કરવું.
સંગીત આલોક-09 સંવેદન શંક ફૂંકવો, શંખનાદ કરવો, ઢોલ વગાડવો, વાંસળીમાં ફૂંક મારવી, ભૂંગળું વગાડવું, (ભવાઇથી) ભૂંગળ વગાડવી, વ્યૂગલ (રણશિંગું) વગાડવું, તુરાઈ વગાડવી, ભેરી વગાડવી, તાલ ન ચૂકવો, બરાબર તાલ જાળવવો, લય જાળવવો, નગારું વગાડવું, હિલોળા સાથે ગાવું, ડિસ્કો સાથે ગાવું, ભાંગરા નૃત્ય સાથે ગાવું.
સંગીત આલોક-09 સંવેદન ઉક્તિ: ગાણું અધૂરું મેલ્યમાં, અલ્યા વાલમાં1 ગાણું અધૂરું મેલ્યમાં પોલું તો સૌ વગાડે, સાંબેલું વગાડે તો ખરો સંગતીકાર ગણું1 જંગલી છાતીને શાંત પાડવાની સંગીતમાં શક્તિ છે. સાંભળેલાં ગીતો મધુર છે નાવ નહીં સંભળાયેલાં, ગીતો તેનાથી પણ મધુર છે. ગૌત વાંદ્ય તેલનમ્ ચ ત્રમં સંગીતમુચ્યને1

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects