Head Word | Concept | Meaning |
અર્ક | આલોક-07 ગતિ | વિશે: નિષ્કર્ષ કાઢી શકાય તેવું, પૈસા કઢવી શકાય તેવું, કઢાવી શકાય તેવું, તાત્તિ્વક, સત્ત્વરૂપ, અર્કરૂપ. |
Head Word | Concept | Meaning | અર્ક | આલોક-07 ગતિ | નામ: અર્ક, નિતારણ, ઉન્મૂલન, નોબીકર્મ, બાતમી કઢાવવી એ. | અર્ક | આલોક-07 ગતિ | દૂધ દોહવું એ, રક્તપ્રવાહ, પિલાણ, કવાથ, નિષ્કર્ષ, સત્વ, શુદ્ધીકરણ વેક્યુમ-પંપ. | અર્ક | આલોક-07 ગતિ | ક્રિયા: બહાર કાઢવું, ખાણમાંથી બહાર કાઢવું, ખોદી કાઢવું, શોષી લેવું, બાતમી કઢાવવી (પ્રશ્નો પૂછીને), ઉદ્બોધન કરવું, પૈસા કઢાવવા, દબાવીને અર્ક કાઢવો, પીલવું, પીગળવું, ગાળવું, ઉકાળવું. | અર્ક | આલોક-07 ગતિ | ઉક્તિ: ખોદી માટી ખાડે ન સમાય. ખોદ્યો ડુંગર ને કાઢયો ઉંદર. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.