Head Word | Concept | Meaning |
અનિશ્ચિતતા | આલોક-14, બુદ્ધિશક્તિ | મૂંઝાયેલું, વિક્ષિપ્ત, શરમાયેલું, આડમાર્ગે ગયેલું, મૂંઝવણમાં મૂકેલું, વિક્ષેપકારક, ઉચાટિયું, વિશ્વાસ ન રાખી શકાય તેવું, બિનસલામત, અદ્રઢ, અસ્થિર, સત્યવિહીન, ફરતું રહેલું, ચંચલ, જોખમી, ચકરડી ભમરડી જેવું, જોખમકારક, ભયાવહ, પરિવર્તનશીલ, કામચલાઉ, અનધિકૃત, અનધિકારી, અપ્રમાણિત, અસમર્થિત, વ્યાજબી નહિ ઠરેલું, આત્મશ્રદ્ધાવિહીન. |
Head Word | Concept | Meaning | અનિશ્ચિતતા | આલોક-14, બુદ્ધિશક્તિ | નામ : અનિશ્ચિતતા, અનિર્ણય, અનિશ્ચય, સાબિત ન થઈ શકે તેવી સ્થિતિ, દૂરંદેશીનો અભાવ, ગણત્રી ન થઈ શકે તેવી સ્થિતિ, અગણનીયતા, પ્રકીર્ણતા, દૈવયોગ, વાગે તો તીર - નહિ તો તુક્કો, ધૂનીપણું, અદ્રઢતા, અનિર્ધારેયતા કે અનિશ્ચિતતાવાળો સિદ્ધાન્ત, પ્રારબ્ધ, નસીબ, અનિર્ણયાત્મકતા, સંદિગ્ધતા, સંશય, પ્રશ્નાસ્પદતા, પ્રતીકાર્યતા, વિવાદાસ્પદતા, નિષેધાત્મકતા, અશ્રદ્ધા, શંકાકુશંકા, દ્ધૈષભાવ, ધોઈ ઝાટકીને કહેવાની વૃત્તિ, દુવ્યાખ્યાનતા, અપૂર્વતા, આકૃતિવિહીનતા. | અનિશ્ચિતતા | આલોક-14, બુદ્ધિશક્તિ | જંગલની અનવસ્થા, અનવસ્થા, અસમતુલા, મૂંઝવણ, ભવિષ્યકથન, અવસ્થા-સ્થિતિ-ગભરામણ, ઘેરી વિટંબણા, વિક્ષેપ, આકુલતા, વ્યાકુલતા, ગરબડ-ગોટાળા, માનસિક વ્યથા કે સંતાપ, ગરબડ, કોલાહલ, ધાંધલ, અનિશ્ચિત વચન, જુગાર, અનુમાન, કલ્પના, તરંગ, નસીબ, તક, શરત, છેક અને ભૂંસ, અકસ્માત, બેવડો અકસ્માત, શક્યતા પરથી શક્યતા, પ્રશ્ન, આંધળૂકિયાં, અંધારામાં કૂદકો, સીમાવર્તી કિસ્સો, અવલંબનીયતા, અશ્રદ્ધેયતા, ભયાવહતા. | અનિશ્ચિતતા | આલોક-14, બુદ્ધિશક્તિ | વિશે. : અચોક્કસ, ખાતરી વિનાનું, ખાતરીદાયક નહિ, સંદિગ્ધ, અજ્ઞેય, સંશયગ્રસ્ત, પાર ન પામી શકાય તેવું, પરિવર્તનશીલ, અનિર્ણીત, અનિર્ધારિત, વિકલ્પમાં રહેલું. | અનિશ્ચિતતા | આલોક-14, બુદ્ધિશક્તિ | શંકાશીલ, શંકાગ્રસ્ત, સંદિગ્ધ, પ્રશ્નાસ્પદ, પ્રશ્નરૂપ, ચર્ચાસ્પદ, વિવાદાસ્પદ, કૂટ-વહેમી, અવિશદ, આડું-અવળું, અસ્તવ્યસ્ત, દૈવાધીન, વાગ્યું તો તીર - નહિ તો તુક્કા જેવું, અવ્યાખ્યેય, દુવ્યાખ્યાત, દુર્બોધ, ગૂંચવાયેલું, ધૂપાયિત,છાયાગ્રસ્ત, અસંગત, પડદાવાળું, ઝાંખું, દ્ધિધાયુક્ત, મૂંઝાયેલું, રહસ્યાન્વિત થયેલું. | અનિશ્ચિતતા | આલોક-14, બુદ્ધિશક્તિ | ક્રિયા : અચોક્કસ હોવું-થવું, અચોક્કસ લાગવું, ખાતરી ન હોવી, શંકા કરવી, શંકા હોવી-થવી, ખોટાં તરફડિયાં મારવાં, દીધે રાખવું, ધકેલ પંચા દોઢસો જેવું-ચક્રાકારે ફર્યા કરવું, ગોળ-ગોળ ફર્યા કરવું, સંશયના સાગરમાં હોવું, દ્ધિધામાં રહેવું, તર્કાપત્તિ હોવી, ત્રિશંકુ જેવી સ્થિતિ હોવી. | અનિશ્ચિતતા | આલોક-14, બુદ્ધિશક્તિ | મૂંઝાવું, દિગ્મૂઢ થવું, વિક્ષિપ્ત થવું, ઉદ્ધિગ્ન થવું, વ્યાકુળ થવું, હાલકડોલક થવું, દોરાથી લટકવું, પાંપણે લટકવું. | અનિશ્ચિતતા | આલોક-14, બુદ્ધિશક્તિ | ક્રિ.વિ. : નિશ્ચય ન હોય એ રીતે, અનિશ્ચિત હોય એમ. | અનિશ્ચિતતા | આલોક-14, બુદ્ધિશક્તિ | ઉક્તિ : અસ્તિત્વ ધરાવવું કે ન ધરાવવું એ જ પ્રશ્ન છે. | અનિશ્ચિતતા | આલોક-14, બુદ્ધિશક્તિ | કોઈ પૂરાં સત્યો નથી; બધાં સત્યો અર્ધસત્યો જ છે. એઓને પૂરાં સત્ય તરીકે માની લેવાથી બધી મુસીબતો સર્જાય છે. | અનિશ્ચિતતા | આલોક-14, બુદ્ધિશક્તિ | પ્યાલા અને હોઠ વચ્ચે બીજી ઘણી વસ્તુઓ આવી પડે છે. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં