સત્વશીલ

Head Word Concept Meaning
મહત્વ આલોક-22 વિશે. : મહત્વનું, મહિમાવંતું, અગત્યનું, મુખ્ય, પ્રમુખ, પરિણામજનક, ગણનાપાત્ર, સારતત્વરૂપ, મહાન, ભવ્ય, મોટું, આત્મ-મહિમાવાન, ભારે વજનવાળું, પ્રતિષ્ઠિત, વિ િશષ્ટ, વિભૂતિમત્તા, અપવાદરૂપ, અસાધારણ, કીર્તિમંત, આબરૂદાર.

Other Results

Head Word Concept Meaning
મહત્વ આલોક-22 નામ : મહત્વ, સાર્થકતા, ગૌરવ, મહિમા, ગણના, અર્થપૂર્ણતા, સંજ્ઞા, સામાજિક મહત્વ, સત્વશીલતા, સંબંધ, પ્રથમ ક્રમ, પ્રતિષ્ઠા, મોભો, પરિણામજનક્તા, શ્રેષ્ઠ ગુણવત્તા, પ્રભુત્વ, સર્વોપરિપણું, સર્વોચ્ચિવતા, ચડિયાતાપણું, સાર્વભૌમત્વ, અધિક્ત કીર્તિમત્તા, વિભૂષણ, વજનદારપણું, આત્માવશ્યક્તા, પરાકાષ્ઠા, ઊંચું દબાણ, આજ્ઞાર્થસૂચક્તા, આગત્યની બાબત, નોંધપાત્ર વસ્તુ, વિ િશષ્ટત્વ.
મહત્વ આલોક-22 મુખ્ય મુદ્દો, લાશીમક મુદ્દો, અગત્યનો મુદ્દો, મુદ્દાની વાત, સત્વ, અનિવાર્ય શમન (પ્રતિબંધ) પ્રધાન પ્રશ્ન, મુખ્ય, સમસ્યા, આંતરિક તત્વ, કૂટ, પ્રશ્ન, કૂટ, પ્રશ્નો ચાવીરૂપ મુદ્દો, મોટું માથું, ચક્રધારી, બડાનાં.
મહત્વ આલોક-22 મહત્વની વ્યક્તિ, વ્યક્તિવિશેષ, મહાન માણસ, મહાન પુરુષ, મોટું માણસ, નોંધનીય વ્યક્તિ, પ્રતિષ્ઠિત વ્યક્તિ, મહાજન, આબરૂદાર માણસ, વ્યક્તિપિતા, મોટું નામ, નવાબ, મહારાજા, રાજા મહારાજા, સમયના સ્તંભ, વડીલ, માહાત્મ્ય, મોભો, પ્રતાપી વ્યક્તિ, ઉચ્ચ પદાધિકારી, મોટાઈ, માનવંતો દરજ્જો, ચુંબકીય વ્યક્તિત્વ, શિખરના માણસો, ટોચના માણસો, યુગનું મુખ્ય સત્ય, સર્જનના સ્વામી, શાસક વર્તુળ, મહારાજ લોકો, ઉચ્ચનીય વર્ગના લોકો, મહાત્મા, નાયક, રાજવી, નૃપ, તળાવનો સૌથી મોટો દેડકો.
મહત્વ આલોક-22 વિશે. : તાકીદનું, કટોકટીનું, આગ્રહી, આક્રોશમય, તાળીઓ પાડતું, ચીસ પાડતું, અગ્રતાક્રમવાળું, મધ્યબિન્દુરૂપ પરમ આવશ્યક, પરમ, કેન્દ્રસ્થ, સારગર્ભ, સત્વરૂપ, મૂળભૂત, પરમ આવશ્યક, અતિ આવશ્યક, સર્વાધિક, સર્વોપરિ, સર્વોચ્ચ, મુખ્ય, પ્રધાન, નિયામક, અંકુશમાં રાખનાર, સ્વામી, મુખ્ય વર્ચસ્વવાળું, પ્રભાવશાળી, શિખરસ્થાનનું, ઉત્કૃષ્ટ ઉચ્ચાવચ.
મહત્વ આલોક-22 ક્રિયા : અગત્ય હોવું, અગત્ય ધરાવવું, મહત્વ ધરાવવું, ગણના થવી, પ્રભાવ પડવો, કૈંક હોવું, ઘણો અર્થ હોવો, મુખ્ય હોવું, અધોરેખિત કરવું, અધોરેખાંકન કરવું, મોટા અક્ષરો કરવા, ટહેડા (ઇટાલિક) અક્ષરો કરવા.
મહત્વ આલોક-22 ક્રિ.વિ. : મહિમાપૂર્વક, મહત્વપૂર્વક.
મહત્વ આલોક-23 સ્થિતિ ઉક્તિ : નાની-ક્ષુલ્લક લાગતી વ્યક્તિ ઘણીવાર સૌથી વધુ મહત્વ ધરાવે છે, પોતાના જાવનની ખરી મહત્વની ક્ષણો માણસ જાણી શકતો નથી; જાણે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. પાટીદાર મૂઆ છીએ. મોટાના પગરખામાં પગ ઘલાય નહિ.

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects