Head Word | Concept | Meaning |
ધૈર્ય | આલોક-22 | નામ : ધૈર્ય, ઉદ્યમ, સતત ઉદ્યમ, અધ્વયસાર, દ્રઢતા, નિરંતર ઉદ્યોગ, અભિનિવેશ, ખંત, સતત પ્રયાસ, સ્થૈર્ય, દ્રઢ આગ્રહ, ભાર, એકાગ્રતા, સાતત્ય, વ્યસ્તતા, પૂર્વવ્યસ્તતા, ટક્કર, ઝીલવાની શક્તિ, સહિષ્ણુતા, સહનશીલતા, વળગી રહેવાની શક્તિ, હઠાગ્રહ, સત્વશીલતા, ધીરજ, તાકાત. |
Head Word | Concept | Meaning | ધૈર્ય | આલોક-22 | ધૈર્યવાન, ધૈર્યપરાયણ, આગ્રહી, પ્રયત્નશીલ, સહનશીલ, સાતત્યપૂર્ણ, વળગી રહેનાર, વિશ્વાસુ, વફાદાર, સર્વક્ષપ્ત. | ધૈર્ય | આલોક-22 | ક્રિયા : ધૈર્ય રાખવું, ધીરજ રાખવી, આગ્રહ રાખવો, સારું કામ ચાલુ રાખવું, ઉત્તરમાં 'ના' સાંભળવી નહીં, હાંક્યે રાખવું, કયામત લગી છોડવું નહીં. | ધૈર્ય | આલોક-22 | આગ્રહપૂર્વક વળગી રહેવું, હઠ પકડવી, ખેંચ્યે રાખવું, અવિરત કાર્ય કરવું, પરિશ્રમ કર્યે રાખવો, પ્રયત્ન કરતાં ખપી જવું, વિજય મેળવીનેજ જંપવું, મક્કમ રહેવું, સેવા દરમિયાન મોતને ભેટવું, અંત સુધી વળગી રહેવું, પૃથ્વી અને સ્વર્ગ સુધીની ઉથલપાથલ કરવી, બધા રસ્તા જોઈ લેવા, કોઈ પણ બાબત ધ્યાન બહાર ન હોવી, કોઈ પણ બાબત તાગ મેળવ્યા વિના છોડવી નહીં. | ધૈર્ય | આલોક-22 | અ : ધૈર્યપૂર્વક, પ્રયત્નપૂર્વક. | ધૈર્ય | આલોક-22 | ઉક્તિ : આસમાન તૂટી પડે તો પણ શું થઇ ગયું જ્ | ધૈર્ય | આલોક-22 | સારો ઉદ્દેશ હોય ત્યારે ધૈર્ય કહેવાય છે. | ધૈર્ય | આલોક-22 | ખરાબ ઉદ્દેશ હોય ત્યારે હઠાગ્રહ કહેવાય છે. | ધૈર્ય | આલોક-22 | ધીરજનાં ફળ મીઠાં છે. | ધૈર્ય | આલોક-22 | ધીર સમાન જોહ નહીં ને રોષ સમાન રોગ નહીં. | મહત્વ | આલોક-22 | નામ : મહત્વ, સાર્થકતા, ગૌરવ, મહિમા, ગણના, અર્થપૂર્ણતા, સંજ્ઞા, સામાજિક મહત્વ, સત્વશીલતા, સંબંધ, પ્રથમ ક્રમ, પ્રતિષ્ઠા, મોભો, પરિણામજનક્તા, શ્રેષ્ઠ ગુણવત્તા, પ્રભુત્વ, સર્વોપરિપણું, સર્વોચ્ચિવતા, ચડિયાતાપણું, સાર્વભૌમત્વ, અધિક્ત કીર્તિમત્તા, વિભૂષણ, વજનદારપણું, આત્માવશ્યક્તા, પરાકાષ્ઠા, ઊંચું દબાણ, આજ્ઞાર્થસૂચક્તા, આગત્યની બાબત, નોંધપાત્ર વસ્તુ, વિ િશષ્ટત્વ. | મહત્વ | આલોક-22 | મુખ્ય મુદ્દો, લાશીમક મુદ્દો, અગત્યનો મુદ્દો, મુદ્દાની વાત, સત્વ, અનિવાર્ય શમન (પ્રતિબંધ) પ્રધાન પ્રશ્ન, મુખ્ય, સમસ્યા, આંતરિક તત્વ, કૂટ, પ્રશ્ન, કૂટ, પ્રશ્નો ચાવીરૂપ મુદ્દો, મોટું માથું, ચક્રધારી, બડાનાં. | મહત્વ | આલોક-22 | મહત્વની વ્યક્તિ, વ્યક્તિવિશેષ, મહાન માણસ, મહાન પુરુષ, મોટું માણસ, નોંધનીય વ્યક્તિ, પ્રતિષ્ઠિત વ્યક્તિ, મહાજન, આબરૂદાર માણસ, વ્યક્તિપિતા, મોટું નામ, નવાબ, મહારાજા, રાજા મહારાજા, સમયના સ્તંભ, વડીલ, માહાત્મ્ય, મોભો, પ્રતાપી વ્યક્તિ, ઉચ્ચ પદાધિકારી, મોટાઈ, માનવંતો દરજ્જો, ચુંબકીય વ્યક્તિત્વ, શિખરના માણસો, ટોચના માણસો, યુગનું મુખ્ય સત્ય, સર્જનના સ્વામી, શાસક વર્તુળ, મહારાજ લોકો, ઉચ્ચનીય વર્ગના લોકો, મહાત્મા, નાયક, રાજવી, નૃપ, તળાવનો સૌથી મોટો દેડકો. | મહત્વ | આલોક-22 | વિશે. : મહત્વનું, મહિમાવંતું, અગત્યનું, મુખ્ય, પ્રમુખ, પરિણામજનક, ગણનાપાત્ર, સારતત્વરૂપ, મહાન, ભવ્ય, મોટું, આત્મ-મહિમાવાન, ભારે વજનવાળું, પ્રતિષ્ઠિત, વિ િશષ્ટ, વિભૂતિમત્તા, અપવાદરૂપ, અસાધારણ, કીર્તિમંત, આબરૂદાર. | મહત્વ | આલોક-22 | વિશે. : તાકીદનું, કટોકટીનું, આગ્રહી, આક્રોશમય, તાળીઓ પાડતું, ચીસ પાડતું, અગ્રતાક્રમવાળું, મધ્યબિન્દુરૂપ પરમ આવશ્યક, પરમ, કેન્દ્રસ્થ, સારગર્ભ, સત્વરૂપ, મૂળભૂત, પરમ આવશ્યક, અતિ આવશ્યક, સર્વાધિક, સર્વોપરિ, સર્વોચ્ચ, મુખ્ય, પ્રધાન, નિયામક, અંકુશમાં રાખનાર, સ્વામી, મુખ્ય વર્ચસ્વવાળું, પ્રભાવશાળી, શિખરસ્થાનનું, ઉત્કૃષ્ટ ઉચ્ચાવચ. | મહત્વ | આલોક-22 | ક્રિયા : અગત્ય હોવું, અગત્ય ધરાવવું, મહત્વ ધરાવવું, ગણના થવી, પ્રભાવ પડવો, કૈંક હોવું, ઘણો અર્થ હોવો, મુખ્ય હોવું, અધોરેખિત કરવું, અધોરેખાંકન કરવું, મોટા અક્ષરો કરવા, ટહેડા (ઇટાલિક) અક્ષરો કરવા. | મહત્વ | આલોક-22 | ક્રિ.વિ. : મહિમાપૂર્વક, મહત્વપૂર્વક. | મહત્વ | આલોક-23 સ્થિતિ | ઉક્તિ : નાની-ક્ષુલ્લક લાગતી વ્યક્તિ ઘણીવાર સૌથી વધુ મહત્વ ધરાવે છે, પોતાના જાવનની ખરી મહત્વની ક્ષણો માણસ જાણી શકતો નથી; જાણે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. પાટીદાર મૂઆ છીએ. મોટાના પગરખામાં પગ ઘલાય નહિ. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.