Head Word | Concept | Meaning |
પર્યાપ્તતા | આલોક-22 | વિશે. : પર્યાત્પ, પૂરતું પૂરું, વિપુલ, પ્રચુર, નિશ્ચિત ધોરણ પ્રમાણેનું, અપપરિમાણ, સરખેસરખું, લઘુતમ, જેટલું જોઇએ તેટલું. |
Head Word | Concept | Meaning | પર્યાપ્તતા | આલોક-22 | નામ : પર્યાત્પતા, પૂરતું પ્રમાણ, પૂરતો પુરવઠો, આનાથી વધારે નહિ - આથી ઓછુંયે નહિ, તેવું પ્રમાણ, કેવળ પર્યાત્પતા, લઘુતમ પ્રમાણ, કેવળ લઘુતમ પ્રમાણ, ફક્ત પૂરતું પ્રમાણ, હાલ માટે પૂરતું પ્રમાણ, પરિમિતના, અત્યલ્પતા, બહુલતા, છાકમછોળ, પરિમિતતા, ચડિયાતાપણું, અતિરેક, હક ઉપરાંત હોવાપણું, અધિકતા, આધિક્ય, પુષ્કળતા, પુષ્કળપણું, વિપુલતા, વિપુલત્વ, ઘણી મોટી સંખ્યા, સંખ્યાબંધપણું, ઉત્પાદક્તા, લક્ષ્મી, ધનવૈભવ, શ્રમવાદ. | પર્યાપ્તતા | આલોક-22 | વૈભવ, પ્રચુરતા, પ્રચાર, ઉદારતા, મોટું મન, દાતારપણું, જાનીપણું, ઊર્જસ્વિતા, ઉદાત્તતા, અતિલગન, ખજાનો, બમણી સંપત્તિ, લખલૂટ દ્રવ્ય, પૂરતા ઉપરાંત કૈંક વિશેષ - ધીંગું પ્રમાણ, રિદ્ધિસિદ્ધિ. | પર્યાપ્તતા | આલોક-22 | પુષ્કળ, લખલૂટ, સંખ્યાબંધ, સંખ્યાધિક, થોકબંધ, અર્થપર્યાત્પ, જથ્થાબંધ, સારા જથ્થાવાળું, સારી જોગવાઈવાળું, વૈભવવાળું (વભાવાળું), કુભેરભંડારી જેવું, ગુરુતમ, સંપૂર્ણ, છલકાળું, પ્રચલિત, સંતતિવાન, શ્રીમંત, ઉત્પાદક, ફળદ્રુપ. | પર્યાપ્તતા | આલોક-22 | ક્રિયા : પૂરતું હોવું, ચાલવું, માત્ર ચાલવું, પૂરું થઈ રહેવું, ખપમાં આવવું, ખપજોગું હોવું, કામ પૂરતું હોવું, સંતોષ હોવો, મૂશળધાર વરસવું, પૂરું હોવું, પૂરું પડવું, કાફી હોવું. | પર્યાપ્તતા | આલોક-22 | ક્રિ.વિ. : વિપુલતાપૂર્વક, ઉદારતાપૂર્વક. | પર્યાપ્તતા | આલોક-22 | ઉક્તિ : અધિકનું ફળ અધિક હોય. | પર્યાપ્તતા | આલોક-22 | સર્વત્ર અતિનો ત્યાગ કરવો. | પર્યાપ્તતા | આલોક-22 | ''પાંડવોનું સૈન્ય પર્યાપ્ત છે, આપણું સૈન્ય | પર્યાપ્તતા | આલોક-22 | અપર્યાપ્ત છે.'' (દુર્યોધન). |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.