Head Word | Concept | Meaning |
વિરલતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | વિશે. : વિરલ, વિરલીકૃત, સૂક્ષ્મ, ઝીણું, વાયવ્ય, સત્ત્વવિહીન, નજીવું. |
Head Word | Concept | Meaning | વિરલતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | નામ : વિરલતા, વસ્તુ, દુર્લભતા, અલ્પ-ઉપલબ્ધિ, બારીકપણું, ઝીણવટ, અસારતા, અલ્પતા, પોકળપણું, નજીવાપણું, અશરીરતા, ઘનહીનતા, અછત, વિરલીકરણ. | વિરલતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | ક્રિયા : વિરલ કરવું, પાતળું કરવું, અછત થવી, દૂધમાં પાણી નાખવું, ભેળસેળ કરવી, પાણી ભેળવવું. | વિરલતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | ઉક્તિ : પાણીથીયે પાતળા હોવું, પાણીથીયે પાતળું કરવું, દાળમાં પાણી. મનુષ્ય-જન્મ દુર્લભ છે. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.