સમજૂતી

Head Word Concept Meaning
સ્વીકૃતિ આલોક-28 સંબંધ નામ : સ્વીકૃતિ, સંમતિ, સંધિ, કરાર, મેળ, સંવાદ, કબૂલાત, માન્યતા, સહકાર, સંબંધ, નાનેદાટી, એકરાગ, સમૂહગીત, યુગપદ્ભાવ, સુસંગતિ, સરખામણી, પરસ્પર મળતાપણું, પાસ્પરિક સમજૂતી, મૈત્રીપૂર્ણ સમજૂતી, સહકારી સંગઠન, (કોઈ હેતુ માટે); અનુકૂલન, અનુકૂલનક્ષમતા, સંકલન, સમીકરણ, મનમેળ.

Other Results

Head Word Concept Meaning
સ્વીકૃતિ આલોક-28 સંબંધ વિશે. : સંમત, એકમત, સુસંવાદી, એક રાગવાળા, સંમતશીલ, સર્વસંમત, સુસંગત, મુદ્દાસરનું.
સ્વીકૃતિ આલોક-28 સંબંધ ક્રિયા : સહમત થવું, સંધિ કરવી, કરાર કરવો, સમાન વિચાર કે મતના થવું, સંમતિ આપવી, એકસરખા થવું, કબૂલ કરવું, સહકાર આપવો-કરવો, મેળ કરવો.
સ્વીકૃતિ આલોક-28 સંબંધ ક્રિ.વિ. : સંમતિપૂર્વક, સર્વસંમતિપૂર્વક.
સ્વીકૃતિ આલોક-28 સંબંધ ઉક્તિ : તમે કહો છો એ સોળવાલ ને એક રતિ.

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects