| Head Word | Concept | Meaning |
| સમાનતા | આલોક-27 પરિમાણ | નામ : સમાનતા, સમતા, સામ્ય, તુલ્યતા, સમાંતરતા, એકરૂપતા, સમતુલા, ભેદ વિનાનો તફાવત, નજીવો ફેર, સરખામણી, સરખે-સરખાપણું, સમાસ, બરોબરિયા, સમોવડિયા. |
| Head Word | Concept | Meaning | સમાનતા | આલોક-27 પરિમાણ | વિશે. : સરખું, સદ્ગશ, સપાટ, સમ, તુલ્ય, સમાન, સમપ્રમાણ, સરખેસરખું, એકસરખી સંખ્યાવાળું, પચાસ-પચાસ; સમતુલ, સમતોલ, સમકક્ષ, સમમૂલ્ય, બરાબરિયા, અદલોઅદલ, બદલાઈ જાય તેટલું સરખું, સરખા કદનું, સરખા પરિમાણનું. | સમાનતા | આલોક-27 પરિમાણ | ક્રિયા : સરખું કરવું, સરખા થવું, લગોલગ રહેવું, સરખી સંખ્યા થવી, સમાંતર રાખવું, સમતુલા રાખવી, એકીકરણ કરવું. | સમાનતા | આલોક-27 પરિમાણ | ક્રિ.વિ. : સમતાપૂર્વક, અભેદપૂર્વક. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.