| Head Word | Concept | Meaning |
| સમાંતરતા | આલોક-06, પરિમાણ | નામ : સમાંતરતા, સમાનાંતરતા, સમાંતરવાદ, સમાંતર અવસ્થા, સમરેખીકરણ, સમાંતરીકરણ, સરખા અંતરની સ્થિતિ, સમવર્તિતા, સગોત્રતા, પાશ્ર્વવર્તિતા, સમકક્ષતા, તુલ્યતા, સમાંતર શ્રેણી, સમાંતર સ્તંભ, સમાંતર સત્તા, સમાંતર સ્થિતિ, સમાંતર હોદ્ગો. |
| Head Word | Concept | Meaning | સમાંતરતા | આલોક-06, પરિમાણ | સમાન્તર આંકણી, સમાંતર આલેખ, સમાંતર સ્થિતિ. | સમાંતરતા | આલોક-06, પરિમાણ | વિશે. : સમાંતર, સમાનાન્તર, ચિત્રીય, સદ્ગશ તુલ્ય, સંવાદી, સમવિસ્તરીય. | સમાંતરતા | આલોક-06, પરિમાણ | ક્રિયા : સમાન્તર થવું-હોવું, સમાંતર રહેવું, સરખા રહેવું, મુકાબલો કરવો, સમાંતર રહીને આગળ દોડવું, અનુરૂપ થવું, સમાંતર રેખા કરવી. | સમાંતરતા | આલોક-06, પરિમાણ | ક્રિ.વિ. : સાથોસાથ. | સમાંતરતા | આલોક-06, પરિમાણ | ઉક્તિ : સમાંતર હોય પાસે, પણ મળે ક્યાં જ્ |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.