| Head Word | Concept | Meaning |
| સહકાર | આલોક-21 સમર્થન અને વિરોધ | ક્રિયા : સહકાર કરવો, સાથે કામ કરવું, સંમત થવું, જોડાણ કરવું, સહકારી મંડળીના સભ્ય થવું, સમવાયતંત્ર રચવું, સમાન ધ્યેયમાં જોડાવું, ખભેખભા મિલાવવા, સમાન ધ્યેય રાખવું, સામે ઊભા રહેવું કે પડવું, સાથે તરવું કે ડૂબવું, ખભેખભા મિલાવીને કાર્ય કરવું, એકી અવાજે કહેવું. |
| Head Word | Concept | Meaning | સહકાર | આલોક-21 સમર્થન અને વિરોધ | નામ : સહકાર, પરસ્પર સહાય, પરસ્પર સહકાર, સહયોગ, સંયુક્ત પરિશ્રમ, સંયુક્ત કાર્ય, સાથ-સહકાર, સહકાર્ય, સમૂહકાર્ય, ગુનામાં સહકારિતા, સમૂહવાદ, કોમવાદ, દ્વંદ્વગત, જાતિ (કોમ), ભ્રાતૃભાવ, હિતસંબંધનું ઐક્ય, સંગઠન, સમૂહકાર્યક્રમ, દ્વિપક્ષી સહકાર, સમૂહ-સંગીત, સંલગ્નતા, જોડાણ, મંડળ, મંડળી, સાક્ષીપણાનો ભાવ, સહધર્મિતો, બિરાદરી. | સહકાર | આલોક-21 સમર્થન અને વિરોધ | વિશે. : સહકારી, સહકારી ભાવનાવાળા, સહકાર્યકર્તા, સદ્ભાવશીલ, ભ્રાતૃભાવયુક્ત, જોડાયેલું, સંયુક્ત, પારસ્પરિક. | સહકાર | આલોક-21 સમર્થન અને વિરોધ | ક્રિ.વિ. : સહકારપૂર્વક, સહકારિતાપૂર્વક. | સહકાર | આલોક-21 સમર્થન અને વિરોધ | ઉક્તિ : વિના સહકાર, નહિ ઉદ્ધાર, જમાનો સહકારિતાનો છે. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.