| Head Word | Concept | Meaning |
| સાંજ-રાત્રિ | આલોક-25 કાળ-પરિવર્તન | નામ : સાંજ, રાત્રિ, મધ્યાહ્ન પછીને સમય, મોડા બપોરનો સમય (પી. એમ.), સાંજ, સાંધ્યગીત, સાયંપ્રાર્થના, સાંજની ભરતી, સંધ્યા-સમયનું, સમાપન, સંધ્યાનો પ્રકાશ, દિવસ અને રાત્રિનો સંધિકાલ, સૂર્યાસ્ત, ગોધૂલિક-વેળા, ગોરજ-સમય, મહારાજ મેર બેસવાનો સમય, સંધ્યાકાલની ભરતી, સાંધ્ય પ્રકાશ. |
| Head Word | Concept | Meaning | સાંજ-રાત્રિ | આલોક-25 કાળ-પરિવર્તન | રજની, શર્વરી, રાત, અંધકાર, કાળી રાત, અંધારી રાત, અજવાળી રાત, કાજળકાળો અંધકાર, દુનિયા જંપી જવાનો સમય, અવારી રાત, પૂર્ણિમાની રાત, અમાસ, પૂનમ; સંચારબંધનો સમય, મધ્યરાત્રિ, નિશીથ, નિશાચરોનો સમય, નિશા, અવોયોગીનો સાધનાનો સમય. | સાંજ-રાત્રિ | આલોક-25 કાળ-પરિવર્તન | વિશે. : મધ્યાહ્નોત્તર, મધ્યાહ્ન પછીનું, પૂર્વસંધ્યાનું, સાંજનું, સંધ્યાનું, સાંધ્યગીતનું, સાયંપ્રાશનનું, સાંધ્ય પ્રકાશનું, સૂર્યસ્ત સમયનું, રાત્રિનું, રાત્રિના અંધકારનું, રાત્રભરનું, નિશીથનું, નિશાચરોનું, નિશાચર્યાનું. | સાંજ-રાત્રિ | આલોક-25 કાળ-પરિવર્તન | ક્રિ.વિ. : રાતવરત. | સાંજ-રાત્રિ | આલોક-25 કાળ-પરિવર્તન | ઉક્તિ : રાત થોડી તે વેશ ઝાઝા. રાત્રે નિદ્રા, દહાડે કામ, ક્યારે ભજીએ હરિનું નામ. |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ