સાગરકન્યા

Head Word Concept Meaning
સાગર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ સાગરનો આત્મા, સમુદ્રદેવતા, વરુણ, નેપ્જ્ઞયુન, ડોલન, દરિયાલાલ, મત્સ્ય-કન્યા, મત્સ્ય-પુરુષ, ખારવો, નાવિક, ખલાસી, સમુદ્ર-મોહિની (વહાણવટી આદિને મધુર સંગીતથી લલચાવીને ખડક પર અથડાવી - એમનો વિનાશ કરનારી) સાગરકન્યા, સાગરની પુત્રી (લક્ષ્મી), સાગરજા-સાગરની પત્ની, સાગરિકા.

Other Results

Head Word Concept Meaning
સાગર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ નામ : સાગર, સમુદ્ર, દરિયો, મહાસાગર, ઉપસાગર, કહાસમુદ્ર, સિંધુ, ઉદધિ, જલોદધિ, અંબુધિ, અંબુનિ િધ, અંબુરાશિ, અબ્ધિ, અર્ણવ, મહાર્ણવ, ક્ષીરનિ િધ, ક્ષીરસાગર, પયોદધિ, પયોનિ િધ, પારાવાર, મહોદધિ, રત્નાકર, વરુણાલય, સરિત્પતિ, સમંદર, સાગર, ભરતી, ખારો સમુદ્ર, ખારું પાણી, વાદળી પાણી, સાત સાગર, સાત સમુદ્ર, સમંદર, જલવિસ્તાર, સમુદ્રનું ઊંડાણ, વરુણનિવાસ ('નેપ્ચ્યુનનો સમુદ્ર').
સાગર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ સાગર આટલાન્ટિક, પેસિફિક, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, ભારતીય સાગર, (હિંદી મહાસાગરઈ, અરબી સમુદ્ર, બંગાળનો ઉપસાગર, સાત સમુદ્ર, ક્ષીરોદધિ, ઇક્ષુરસોદધિ, સુરોદધિ, ઘૃતોદધિ, ક્ષારોદધિ.
સાગર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ સમુદ્રશાસ્ત્ર, જલાલેખશાસ્ત્ર, સામુદ્રિક ખેતી, સાગરયાત્રા, સાગરખેડ, સમુદ્રગ્રહ.
સાગર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ દરિયાઈ શાસ્ત્રવિદ્દ, જલશાસ્ત્રવેત્તા, સાગરખેડૂ.
સાગર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ સામુદ્રિક, સાગરિક, મહાસાગરિક, મહાસામુદ્રિક, દરિયાઈ, કાંઠાળ, સમુદ્રશાસ્ત્રવિષયક, ગહનતામાપન સંબંધી, દરિયાઈ શાસ્ત્ર, સંબંધ, ગહન, અગાથ.
સાગર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઉક્તિ : દરિયામાં રહેવું ને મગર સાથે રહેવું.
સાગર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ સમુદર તરીને ખાબોચિયામાં ડૂબવું.
મહાનતા આલોક-27 પરિમાણ નામ : મહાનતા, મહત્વ, મોટાઈ, મોટાપણું, ગૌરવ, બહુલતા, ઓજસ્વિતા, દાદાગીરી, તાકાત, વિશાળતા, ભવ્યતા, પ્રતિષ્ઠા, ઉદારતા, વિશ્વ, સાગર, પ્રવાહ, રાશિ, ઢગલો ગંજી, મોટવું, ગંજ, ખડકલો, ટંકશાળ.
મહાનતા આલોક-27 પરિમાણ વિશે. : મહાન, મોટું, મહત્વપૂર્ણ, શક્તિમાન, મોટેરા, ગહન, બલિષ્ઠ, પહાડી, ઓજસ્વી, વૈશ્વિક, ખગોળવિષયક, વજનદાર, ભારે, જથ્થાબંધ, છલકાતું, સંખ્યાબંધ, સંખ્યાતીત, અસાધારણ, સાતરંગી, ભયંકર, ભયાવહ.
મહાનતા આલોક-27 પરિમાણ ક્રિયા : વિસ્તરવું, વિપુલ થવું, બહોળા થવું, પહોળા થવું, આગળ થઈ જવું, ચડી જવું, ટપી જવું, આરોહણ કરવું.
મહાનતા આલોક-27 પરિમાણ ક્રિ.વિ. : બહુશ: તદ્દન, સાવ.

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects