સાદાઇ

Head Word Concept Meaning
સરલતા આલોક-27 પરિમાણ નામ : સરલતા, સાદગી, અનાડંબર, સીધાપણું, પાણી કે હવાનું કુદરતી વહેણ, વિશુદ્ધીકરણ, સંકોચન, વધારે પડતું સાદું કરવાની પ્રક્રિયા, અતિસરલીકરણ.

Other Results

Head Word Concept Meaning
સરલતા આલોક-27 પરિમાણ વિશે. : સાદું, સીધું, સરળ, અકૃત્રિમ, એકરૂપ, સાધવી- સાધુ, મધ્યમરૂપનું, ઘરરખ્ખુ, ઘરકૂકડી, અનાચ્છાદિત; જટિલતા વિનાનું, નિખાલસ.
સરલતા આલોક-27 પરિમાણ ક્રિયા : સરલ કરવું, સાદું કરવું, કુદરતી રીતનું રાખવું, સાદું કરવું, નરી સરલતા રાખવી, જટિલતા ઓછી કરવી, વાતાનુકૂલ કરવું, હાર્દમાં પહોંચવું.
સરલતા આલોક-27 પરિમાણ ક્રિ.વિ. : માત્ર, કેવળ, ફક્ત.
સાદાઇ આલોક-10 અનુરાગ નામ: સાદાઇ, અનલંકૃતિ, સરળતા, સાદગી, ઋજુતા, નરી સરલતા, સરલ સૌંદર્ય, શુદ્ધિ, અનાડંબર, આભૂષણરહિતતા, આડંબરરહિતતા, સાદગી, પ્રપંચરહિતતા.
સાદાઇ આલોક-10 અનુરાગ વિશે: સાદું, સીધું, સરળ, એટ્ટિક, વિશુદ્ધ, ગાંધીવાદી, સંયમી, ઘરરખ્ખુ, રોજિંદું, રોજ-બ-રોજનું ઘરેલું, અનલંકૃત, પરિધાનરહિત, સ્પાર્ટન, તપસ્વીને શોભે તેવું, નિરાડંબરી, અકૃત્રિમ, તળપદું.
સાદાઇ આલોક-10 અનુરાગ ક્રિયા: સાદું કરવું, સરળ કરવું, સાધારણ હોવું, સાદાઈ રાખવી.
સાદાઇ આલોક-10 અનુરાગ ક્રિ.વિ.: સાદાઇપૂર્વક, સરલતાપૂર્વક.
સાદાઇ આલોક-10 અનુરાગ ઉક્તિ: નરી સરલતાને કોણ પૂજશેજ્ સાદું જીવન, ઉચ્ચ વિચાર. અશિક્ષિત માણસને સાદાઇથી સમજાવવા જતાં આપણું પોતાનું મન સ્પષ્ટ થાય છે. (ટી. એચ. હક્સલી)

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects