સ્નાન

Head Word Concept Meaning
સ્વચ્છતા આલોક-23 સ્થિતિ સ્નાન, ખંખોળિયું, તુર્કી, સ્નાન, હમામ, રશિયન સ્નાન, બોય-સ્નાન, કોઈનાં મૃત્યુ કારણે સ્નાન ('સનાન'), નિર્વસ્ત્ર સ્નાન, ƒેન્ચ સ્નાન, ઉપનયન સંસ્કારનું, સ્નાન, રાત્રિસ્નાન, 'ટૉઇલેટ.'

Other Results

Head Word Concept Meaning
સ્વચ્છતા આલોક-23 સ્થિતિ નામ : સ્વચ્છતા, ચોખ્ખાઈ, ચોખ્ખાપણું, શુદ્ધિ, વિશુદ્ધિ, શુદ્ધત્વ, ટાપટીપ, નિર્મલતા, વ્યવસ્થિતતા, ચિકિત્સાલયની સ્વચ્છતા, સુંદરતા, સ્વચ્છતાનો સમૂહ, સ્વચ્છતાની પ્રક્રિયા, મેલ કાઢવાની પ્રક્રિયા, સૂકી પદ્ધતિની સ્વચ્છતા, નિષ્કાન, સિંચન, જલપ્રવાહ.
સ્વચ્છતા આલોક-23 સ્થિતિ આરોગ્યવ્યવસ્થા, ધોબીઘાટ, ધોબી, ધોવાણ, કપડાં ધોવાનું યંત્ર, ફુવારો, સારવારનો પંચ, કૂંડું (ખાળવાનું 'સિંક').
સ્વચ્છતા આલોક-23 સ્થિતિ (તેલ, ખાંડ વગેરે) શુદ્ધ કરવાની પ્રક્રિયા, શુદ્ધિ કરવાનું સ્થળ, શુદ્ધીકરણ માટેનું 'ફિલ્ટર' (ગળણી), ઊપણવાનું યંત્ર, સફાઇ-કામદાર, શેરી વાળનાર, હરિજન, શુદ્ધ કરનાર, શુદ્ધિકર્તા, સાફ કરવાનું પ્રવાહી ('લોસન'), રાસાયણિક ડિટર્જન્ટ, દંતમંજન, દાતણ, દંતધાવન, દાંત સાફ કરવાનું 'પેસ્ટ.'
સ્વચ્છતા આલોક-23 સ્થિતિ વિશે : સ્વચ્છ, સાફ, શુદ્ધ, વિશુદ્ધ, ચોખ્ખું, નિષ્કલંક, સાફ-સૂથરું, ધૌત, સુધૌત, નાજુક, સુંદર, તાજગીવાળું, કાચ જેવું, કર્મકાંડની દ્રષ્ટિએ વિશુદ્ધ, સભ્રષ્ટ, અમિવ, અદૂન્યિ સમુજ્જ્વલ, ઊજળું, ચક્ર ચક્તિ, ઉજ્જ્વલ, સ્વચ્છતાકારક.
સ્વચ્છતા આલોક-23 સ્થિતિ ક્રિયા : સાફ કરવું, સ્વચ્છ કરવું, વિશુદ્ધ કરવું, ચમકતું કરવું, સૂકી પદ્ધતિથી સ્વચ્છ કરવું, ધૂળ ખંખેરવી, ફિટરથી ગાળવું, ડહોળ કાઢવો, ચાળણીથી સાફ કરવું, ઊપણવું, ઊર્ધ્વીકરણ કરવું, પ્રદૂષણ દૂર કરવું, જળરહિત કરવું, સડો દૂર કરવો, સાફ કરવું.
સ્વચ્છતા આલોક-23 સ્થિતિ ધોવું, નાહવું, નાહવું-ધોવું, કપડાં ધોવાં, સ્નાન કરાવવું, સાબુથી નાહવું, માટીથી નાહવું, પથરાથી સાફ કરવું, નાહાવા-ધોવા તૈયાર થવું, 'બ્રશ' કરવું, સજ્જ થવું, માથું ધોવું, દાંતિયા (કાંસકા)થી માથુ ઓળવું.
સ્વચ્છતા આલોક-23 સ્થિતિ સ્વચ્છતા માટેની પ્રક્રિયા : નાહવાનું બ્રશ, નાહવાનો ટુવાલ, ધુળે (કચરે) નાહવું, ટુવાલ, બ્રશ, કાર્પેટ-ક્લીનર, માથાના વાળનું બ્રશ, દાંતિયાં (કાંસકો), રૂમાલ, હાથરૂમાલ, મેલ કાઢવાનો પથ્થર, ધૂળ ખંખેરવાનું કાપડ, ડસ્ટર (ધૂળ ખંખેરવાનું સાધન), નેપકિન, ધોવાનું કાપડ, ધોવાનું યંત્ર, કાગળનો ટુવાલ, કાગળનો રૂમાલ, સાબુનું પેડ, વેક્યૂમ ક્લીનર, શૂન્યાવકાશ શુદ્ધ કરનાર, બ્રશ, દાવણ.
સ્વચ્છતા આલોક-23 સ્થિતિ સ્વચ્છતાકારક; ડિટર્જન્ટ, બ્લીચ, બેન્ઝિન, સોડા (સોડિયમ કાર્બોનેટ), બેન્ઝોલ, બોરેક્સ, કાર્બોનટેટ, સ્વચ્છતાકારક, મેલ કાઢનાર પદાર્થ ('ડિટર્જન્ટ'), ધોવાનો પાઉડર, ધોવાનો સોડા.
સ્વચ્છતા આલોક-23 સ્થિતિ સાબુ : બાથસોપ (સાબુગોટા), નાહવાનો સાબુ, સાબુનો પાઉડર, ગ્લીસરીન સાબુ, નરમ સાબુ, કઠણ સાબુ, ટૉઇલેટ સાબુ, ધોવાનો સાબુ, ધોવાના સાબુનો ગોટો, ગ્રીન સાબુ, સાબુની ગોટી.
સ્વચ્છતા આલોક-23 સ્થિતિ ક્રિ.વિ. : સ્વચ્છતાપૂર્વક, શુદ્ધિપૂર્વક, વિશુદ્ધિપૂર્વક.
સ્વચ્છતા આલોક-23 સ્થિતિ ઉક્તિ : લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું.

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

GL Projects