Head Word | Concept | Meaning |
Head Word | Concept | Meaning | અભૌતિકતા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | નામ : અભૌતિકતા, અપાર્થિવતા, અગમ્યતા, અગોચરતા, પારલૌક્કિતા, અતીન્દ્રિયતા, આધ્યાત્મિકતા, ગૂઢતાવાદ, પ્રેતલોક, અપાર્થિવ લોક. | અભૌતિકતા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | અભૌતિકતાવાદ, આદર્શવાદ, અદ્ધૈતવાદ, વ્યક્તિવાદ, જીવવદ, જડોશ્વરવાદ, પ્લેટોવાદ, ભૂત, નૂતન પ્લેટોવાદ, અનુભવાતું તત્ત્વ, આદર્શવાદી, અધ્યાતમવાદી, અગમનિગમ. | અભૌતિકતા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વિશે. : અપાર્થિવ, અલૌકિક, પાર્થિવેતર, અગમ્ય, અમૂર્ત, છાયારૂપ, વાયવ્ય, પારલૌકિક, ઈન્દ્રિયાતીત. | અભૌતિકતા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | અમૂર્તિકરણ કરવું. |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.