Head Word | Concept | Meaning |
સ્વર્ગ | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | (ખિ્રસ્તી) સુખ, આધ્યાત્મિકતા, સંવાદ, આત્માનું મૂળ ધામ, આત્માનું નિજધામ, (મોહમ્મદીય) - આલ્ફર્દસ, આસ્સામ,(મોર્મોન-અમેરિકાનો ધાર્મિક સંપ્રદાય): સ્વર્ગીય રાજ્ય, બ્રહ્મલોક, (પ્રાચીન) (પૌરાણિક): ઑલિમ્પસ, ઈલિઝિયમ, દેવેદ્યાન, (નોર્સ): વલ્લહાલ; (સ્વર્ગમાં પ્રવેશ): સ્વર્ગગતિ, દેવલોકગતિ, ઊધ્ર્વગમન, વૈકુંઠવાસ, સવર્ગવાસ, પુનરુજ્જીવન, પુનરુદ્ધાર, અવતરણ મોટે ગામતરે જવું એ. |
Head Word | Concept | Meaning | સ્વર્ગ | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | નામ : સ્વર્ગ, વૈકુંઠ, સ્વ:, સ્વર્, સ્વર્ગલોક, અમરલોક, અક્ષરધામ, પ્રકાશની ભૂમિ, પ્રભુનું રાજ્ય, સ્વર્ગીય ભૂમિ, દેવલોક, ત્રિવિષ્ટમય અમરાવતી, ઈન્દ્રપુરી, ઈન્દ્રલોક, ઊધ્ર્વલોક, કૈલાસ, ખગોલોક, ત્રિદિવ, દ્યુ, દ્યુલોક, દ્યૌ, પરમધામ, વિષ્ણુલોક, શિવલોક, બહિરત, હવે પછીનો લોક, આયુષ્યિક, પરલોક, પરજીવન, બાપનું ઘર, સ્વર્ગોનું સવગર, આપણું સ્વર્ગ, આપણું આસમાન, માનવીલોક, ઝાયોન, સ્વર્ગનગર, નિર્વાણ, બુધ, દેવલોક, કામલોક, દેવયાન. | સ્વર્ગ | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | સ્વર્ગીય, દૈવી, દૈવલોકિક, અપાર્થિવ, પરલોકગમન, પારભૌકિતિક. | સ્વર્ગ | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | ઉક્તિ : વૃંદાવન છે રુંડું, વૈકુંઠ નથી રે જાવું. | સ્વર્ગ | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | …પુણ્ય ક્ષીણ થાય ત્યારે સ્વર્ગલોકમાંથી મૃત્યુલોકમાં આવવું પડે છે. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.