બને કે …
January 09 2020
Written By
Nakul Thaker
સમયના પ્રવાહ માં ઘણું જ તણાયા…
ઘસાયા તોય નદીના પત્થર કહેવાયા…
ઘણી જ લાં….બી મજલ કાપી શરૂથી અંત સુધી…
અફસોસ કે ઉચેથી ના પટકાયા નહિ તો બને કે
હોત ગંગા કહેવાયા.
More from Nakul Thaker
More Others
Interactive Games
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં