બકોર પટેલ – લેખક – શ્રી હરિપ્રસાદ વ્યાસ પ્રકાશન – ગાંડીવ સાહિત્ય મંદિર-સુરત. બકોર પટેલ અને પત્ની શકરી પટલાણી, પડોશી વાઘજીભાઈ વકીલ, ડોક્ટર ઊંટડીયા, બકોર પટેલની કામવાળી ખુશીડોશી, મિત્ર સખુભાઈ, વાઘજીભાઈનાં વહુ વીજકોર, મિત્ર હાથીશંકર, મીનીબાઈ, ચંપીબેન, દીવાનશાળા(ગાંડાની હોસ્પિટલ)ના ડોક્ટર રીંછોલકર, એમનાં મિત્ર ચિંતોલકર, કુંજવિહારીભાઈ, મિત્ર સસમલ પટેલના ગામનાં મિત્ર ખોડા પટેલ. આવા બધાંRead More
ટ્વિંકલ ખન્નાને રાજેશ ખન્નાની દીકરી, એક સમયની અભિનેત્રી કે પછી પ્રસિદ્ધ અભિનેતા અક્ષય કુમારની પત્ની તરીકે તો ઘણાય ઓળખે છે, પરંતુ હવે એમની એક કટાર લેખિકા તરીકેની નવી ઓળખ બની છે. એમની કટારમાં તેઓ રમૂજી અને વ્યંગભરી વાતો લખે છે અને ખૂબ જ નિખાલસતાથી લખે છે. એ વાતો એમણે અનુભવેલી સત્ય ઘટનાઓ અને એની સ્મૃતિઓRead More
અમેરિકામાં રહી ખ્યાતનામ હાસ્યકાર તરીકેનું બિરૂદ મેળવનાર હરનિશ જાનીનો આ પ્રથમ વાર્તાસંગ્રહ છે. આ પુસ્તકનું નામ તેમણે તેમના પિતાના નામ ઉપરથી રાખ્યું છે. નાની નાની વાતમાંથી હાસ્ય કેવી રીતે ઉત્પન્ન કરવું તે હરનિશભાઈ સુપેરે જાણે છે. આ પુસ્તકમાં ભારત બહાર રહેતાં ગુજરાતીઓ એટલે કે ઇમિગ્રંટ્સના સંદર્ભમાં વાત કરવામાં આવી છે. આ પુસ્તકમાં કુલ 28 વાર્તાઓનોRead More
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં