‘અમાસના તારા’ મૂળ આવૃત્તિમાંથી વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડે અને એમના જીવનમાં સાથ આપે એવા પાંત્રીસ પ્રસંગો વીણીને વિદ્યાર્થી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી છે. લેખકની નાની બહેનનું નામ અમૃતા પણ બધા એને વ્હાલથી અમુ કહીને બોલાવે. લેખકના લગ્નની તૈયારી શરૂ થતાં ભાઈ સાથેનું અંતર અસહ્ય થઈ પડતાં તેમની બહેન અમુ તેમના બા-બાપુજીને ભાઈના લગ્ન બંધRead More
માનવમૂલ્યોમાં રહેલી સંવેદનાને સ્પર્શતી અને ભીતરમાં રહેલી કરુણતાને ઉજાગર કરતી આ કૃતિ ખૂબ જ હૃદયસ્પર્શી છે. અસહ્યય પીડાઓ અને મનોવ્યથાઓ વચ્ચે અલગ અલગ બીમારીમાં સપડાયેલા દર્દી અને તેના ડૉક્ટર વચ્ચેના સંબંધો, લાગણીઓ, વ્યવહાર, યાતનાઓ અને આ બધાની વચ્ચે કરુણતા દાખવી સારવારની સાથે સાથે સ્વજન સરીખું પોતીકાપણું જે પ્રગટ થાય છે તે આ કૃતિમાં વાચકની આંખRead More
ધર્મ એટલે શુ? ધર્મ કેવો હોય ? સ્થિતીશીલ કે ગતિશીલ ? કૃષ્ણનું ધર્મદર્શન ગતિશીલ (ડાયનેમીક) હતું. અપૂર્ણ મનુષ્યને જે સત્ય જડે તે કદી પણ અંતિમ કે નિરપેક્ષ (એબ્સોલ્યુટ) ન જ હોઇ શકે. મહાભારતમાં કૃષ્ણ દ્વારા શું યોગબોધ પ્રાપ્ત થયો ? તેનો મર્મ શું છે? સંસારલીલા આખરે શું છે? આ બધા આંતરસવાલોનું મનોમંથન એટલેRead More
ચિંતા છોડો, સુખથી જીવો (લેખકઃ ડેલ કાર્નેગી, અનુવાદક – આદિત્ય વાસુ) વેઇન ડાયર, રૉન્ડા બર્ન, નોર્મન વિન્સેન્ટ પીલ, નેપોલિયન હિલ, રોબિન શર્મા વગેરે અને બીજા અનેક લેખકો આજે મોટિવેશનલ રાઇટર્સ તરીકે પ્રખ્યાત છે. કદાચ આમાં સૌથી પહેલું નામ આવે ડેલ કાર્નેગીનું. એમના ‘હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુએન્સ પીપલ’ પુસ્તકે અનેક લોકોને પ્રેરણા આપી અનેRead More
2006માં ‘ધ સિક્રેટ’ અને 2010માં ‘ધ પાવર’ નામના પુસ્તકો દ્વારા કરોડો લોકોની જિંદગી બદલ્યા પછી રૉન્ડા બર્નનું નામ લગભગ કોઈ માટે અજાણ્યું નથી. સેલ્ફ-હેલ્પ અને સ્પિરિચ્યુઆલિટીની થીમ પર રચાયેલ આ બંને પુસ્તકો દુનિયાભરમાં ખૂબ વંચાયા અને વખણાયા. આ જ થીમ પર ‘ધ મેજિક’ નામનું ત્રીજું પુસ્તક લઈને આવ્યા રૉન્ડા બર્ન 2012ના વર્ષમાં અને આ પુસ્તકનેRead More
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.