ના○
ઍક્શન
કરવાની ક્રિયા કે પ્રક્રિયા, અસર, પરિણામ, કરેલું કામ, કૃત્ય, નાટકમાં એક પછી એક બનતી ઘટનાઓ, ઘોડો, ખેલાડી ઇ.ની ચાલ કે શૈલી, સાધન-ઓજાર ઇ.ની યાંત્રિક રચના, મુકદ્દમો, યુદ્ધ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ઍક્શન | કરવાની ક્રિયા કે પ્રક્રિયા, અસર, પરિણામ, કરેલું કામ, કૃત્ય, નાટકમાં એક પછી એક બનતી ઘટનાઓ, ઘોડો, ખેલાડી ઇ.ની ચાલ કે શૈલી, સાધન-ઓજાર ઇ.ની યાંત્રિક રચના, મુકદ્દમો, યુદ્ધ |
| Word | Meaning |
| Action speak louder than words | બોલવા કરતાં કરી બતાવવું સારું |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.