વિ○
ઑલ્ટર્નટ
(બે જાતની વસ્તુઓ અંગે) એક પછી બીજું થતું, વારાફરતી થતું, (ક્રમ અંગે) એકાંતરે આવતી વસ્તુઓનું બનેલું, (નામ સાથે) દરેક બીજી વસ્તુ, એક પછી એક વારાફરતી ગોઠવવું કે થવું
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | ઑલ્ટર્નટ | (બે જાતની વસ્તુઓ અંગે) એક પછી બીજું થતું, વારાફરતી થતું, (ક્રમ અંગે) એકાંતરે આવતી વસ્તુઓનું બનેલું, (નામ સાથે) દરેક બીજી વસ્તુ, એક પછી એક વારાફરતી ગોઠવવું કે થવું |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.