ના○
ઍનગ્રૅમ
એક શબ્દના કે શબ્દસમૂહના ભાગનો ક્રમ બદલીને બનાવેલો વ્યસ્તાક્ષર શબ્દ, વાકયો કે તેના શબ્દોને ઊલટાસૂલટા ગોઠવીને બનાવેલું નવું વાક્ય, એક શબ્દના કે શબ્દસમૂહના અક્ષરો ફેરવીને બનાવેલો બીજો શબ્દ કે શબ્દસમૂહ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ઍનગ્રૅમ | એક શબ્દના કે શબ્દસમૂહના ભાગનો ક્રમ બદલીને બનાવેલો વ્યસ્તાક્ષર શબ્દ, વાકયો કે તેના શબ્દોને ઊલટાસૂલટા ગોઠવીને બનાવેલું નવું વાક્ય, એક શબ્દના કે શબ્દસમૂહના અક્ષરો ફેરવીને બનાવેલો બીજો શબ્દ કે શબ્દસમૂહ |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.