ઉ○ક્રિ○
આન્સર
-નો જવાબ આપવો, -ના જવાબ માં કશુંક કરવું, -ને માફક આવવું, ગરજ સારવી, વર્ણન ઇ.ને મળતું આવવું, સવાલ-આરોપ ઇ.નો જવાબ કે ઉત્તર, સવાલનો ઉકેલ, રદિયો આપવો, પ્રતિકાર કરવો, સંતોષવું, અનુકૂળ થવું જવાબ, પ્રત્યુત્તર, પ્રતિભાવ
No | Type | Pronunciation | Meaning |
1 | ઉ○ક્રિ○ | આન્સર | -નો જવાબ આપવો, -ના જવાબ માં કશુંક કરવું, -ને માફક આવવું, ગરજ સારવી, વર્ણન ઇ.ને મળતું આવવું, સવાલ-આરોપ ઇ.નો જવાબ કે ઉત્તર, સવાલનો ઉકેલ, રદિયો આપવો, પ્રતિકાર કરવો, સંતોષવું, અનુકૂળ થવું જવાબ, પ્રત્યુત્તર, પ્રતિભાવ |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.