ઉ○ક્રિ○
અપ્રોચ
(સ્થળ અને કાળમાં)-ની વધારે પાસે જવું કે આવવું કે પહોંચવું, -ની આગળ કામચલાઉ સૂચના મૂકવી, (કામ) શરૂ કરવું, -ને લગભગ મળતું આવવું, પાસે જવાનું સાધન, રસ્તો, રીત, અભિગમ, વિમાનના ઉડ્ડયનનો (ઉતરાણ પહેલાંનો) છેલ્લો તબક્કો, પ્રસ્તાવ સાથે મળવા જવું, પહોંચવાનો માર્ગ, આગમન
No | Type | Pronunciation | Meaning |
1 | ઉ○ક્રિ○ | અપ્રોચ | (સ્થળ અને કાળમાં)-ની વધારે પાસે જવું કે આવવું કે પહોંચવું, -ની આગળ કામચલાઉ સૂચના મૂકવી, (કામ) શરૂ કરવું, -ને લગભગ મળતું આવવું, પાસે જવાનું સાધન, રસ્તો, રીત, અભિગમ, વિમાનના ઉડ્ડયનનો (ઉતરાણ પહેલાંનો) છેલ્લો તબક્કો, પ્રસ્તાવ સાથે મળવા જવું, પહોંચવાનો માર્ગ, આગમન |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં