ના○
બૅક
માણસની પીઠ, પૂંઠ, વાંસો, બરડો, જનાવરના શરીરની ઉપરની બાજુ, કોઈપણ વસ્તુનો પાછળનો ભાગ કે બાજુ, ગતિની દિશાથી ઊલટી બાજુ, પાછલા ભાગમાં, ફૂટબોલ ઇ.માં રક્ષણ કરનાર ખેલાડી (નું સ્થાન), (ની બાજુએ) આગળની બાજુથી દૂર આવેલું, પાછળનું, અગાઉના સમયનું, (ચૂકવવાનું) બાકી રહેલું, ઉલટાવેલું, પાછળ વાળેલું, પાછલી તરફ, આગળની બાજુથી ઊલટી દિશામાં, ભૂતકાળની અગાઉની મૂળ અથવા હંમેશની સ્થિતિમાં અથવા જગ્યાએ, -ની પાછળ મૂકવું, -ની પાર્શ્વભૂમિ કરવી કે થવી, -નું અસ્તર બનવું, ટેકો આપવો, પુષ્ટિ આપવી (પૈસા, દલીલ ઇ. વડે), -ની ઉપર પૈસા લગાડવા, હોડ બકવી, (હૂંડી ઇ.પર) શેરો મારવો, પાછળ હઠાવવું, જવું, કુહાડી વગેરેની પાછલી જાડી બાજુ, પાછા ફરવું, ટેકો આપવો, સમર્થન આપવું, શેરો મારવો, પૃષ્ઠાંકન કરવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | બૅક | માણસની પીઠ, પૂંઠ, વાંસો, બરડો, જનાવરના શરીરની ઉપરની બાજુ, કોઈપણ વસ્તુનો પાછળનો ભાગ કે બાજુ, ગતિની દિશાથી ઊલટી બાજુ, પાછલા ભાગમાં, ફૂટબોલ ઇ.માં રક્ષણ કરનાર ખેલાડી (નું સ્થાન), (ની બાજુએ) આગળની બાજુથી દૂર આવેલું, પાછળનું, અગાઉના સમયનું, (ચૂકવવાનું) બાકી રહેલું, ઉલટાવેલું, પાછળ વાળેલું, પાછલી તરફ, આગળની બાજુથી ઊલટી દિશામાં, ભૂતકાળની અગાઉની મૂળ અથવા હંમેશની સ્થિતિમાં અથવા જગ્યાએ, -ની પાછળ મૂકવું, -ની પાર્શ્વભૂમિ કરવી કે થવી, -નું અસ્તર બનવું, ટેકો આપવો, પુષ્ટિ આપવી (પૈસા, દલીલ ઇ. વડે), -ની ઉપર પૈસા લગાડવા, હોડ બકવી, (હૂંડી ઇ.પર) શેરો મારવો, પાછળ હઠાવવું, જવું, કુહાડી વગેરેની પાછલી જાડી બાજુ, પાછા ફરવું, ટેકો આપવો, સમર્થન આપવું, શેરો મારવો, પૃષ્ઠાંકન કરવું |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.