ના○
બૅલન્સ્
ત્રાજવું, કાંટો, ઘડિયાળ ઇ.નું ગતિ નિયામક ચક્ર, સમતુલા, સ્થિરતા, નમતું પલ્લું, લેણા અને દેવા વચ્ચેનો તફાવત, શેષ, પુરાંત, બાકી રકમ ,બાકી, સિલક, વજન કરવું, સરખું કરવું, સમતોલ કરવું, સમતોલ થવું, સમતોલ રાખવું, સપ્રમાણતા
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | બૅલન્સ્ | ત્રાજવું, કાંટો, ઘડિયાળ ઇ.નું ગતિ નિયામક ચક્ર, સમતુલા, સ્થિરતા, નમતું પલ્લું, લેણા અને દેવા વચ્ચેનો તફાવત, શેષ, પુરાંત, બાકી રકમ ,બાકી, સિલક, વજન કરવું, સરખું કરવું, સમતોલ કરવું, સમતોલ થવું, સમતોલ રાખવું, સપ્રમાણતા |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.