bark

Type :

ના○

Pronunciation :

બાર્ક

Meaning :

ઝાડની છાલ, છાલઉખાડવી, (પગનો નળો ઇ.) છોલવું, છાલમાંથી બનાવેલી દવા, બાહ્ય ત્વચા ઉખાડવી

No Type Pronunciation Meaning
1 ના○ બાર્ક

ઝાડની છાલ, છાલઉખાડવી, (પગનો નળો ઇ.) છોલવું, છાલમાંથી બનાવેલી દવા, બાહ્ય ત્વચા ઉખાડવી

2 ના○ બાર્ક

હોડી, નૌકા, ત્રણ કૂવાસ્થંભવાળું વહાણ

3 ઉ○ક્રિ○ બાર્ક

(કૂતરા ઇ. અંગે) ભસવું, શોરબકોર કરવો, મોટે અવાજે વઢવું, ભસવાનો અવાજ, ઉધરસ ખાવી, બૂમાબૂમથી ફરિયાદ કરવી, તોપ કે બંદૂકનો ધડાકો

Related Proverbs :
Word Meaning
Barking dogs seldom bite ભસતા કૂતરા કરડે નહીં
View All >>

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects