ના○
બાર્ક
ઝાડની છાલ, છાલઉખાડવી, (પગનો નળો ઇ.) છોલવું, છાલમાંથી બનાવેલી દવા, બાહ્ય ત્વચા ઉખાડવી
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | બાર્ક | ઝાડની છાલ, છાલઉખાડવી, (પગનો નળો ઇ.) છોલવું, છાલમાંથી બનાવેલી દવા, બાહ્ય ત્વચા ઉખાડવી |
| 2 | ના○ | બાર્ક | હોડી, નૌકા, ત્રણ કૂવાસ્થંભવાળું વહાણ |
| 3 | ઉ○ક્રિ○ | બાર્ક | (કૂતરા ઇ. અંગે) ભસવું, શોરબકોર કરવો, મોટે અવાજે વઢવું, ભસવાનો અવાજ, ઉધરસ ખાવી, બૂમાબૂમથી ફરિયાદ કરવી, તોપ કે બંદૂકનો ધડાકો |
| Word | Meaning |
| Barking dogs seldom bite | ભસતા કૂતરા કરડે નહીં |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.