ના○
બીકન
દીવાદાંડી, બોયું, ચેતવણીસૂચક જ્વાળા, માર્ગદર્શક રેલ્વે સિગ્નલ, પરિવહન નિયમન બતી, સૂચના આપવા માટે ટેકરી પર સળગાવેલી હોળી અથવા વાંસ પર મશાલ, સંકેત, સૂચના (આપવાનું મથક), રાહદારીઓને રસ્તો ઓળંગવાની જગ્યા બતાવનાર થાંભલા પરનો પીળો દીવો
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | બીકન | દીવાદાંડી, બોયું, ચેતવણીસૂચક જ્વાળા, માર્ગદર્શક રેલ્વે સિગ્નલ, પરિવહન નિયમન બતી, સૂચના આપવા માટે ટેકરી પર સળગાવેલી હોળી અથવા વાંસ પર મશાલ, સંકેત, સૂચના (આપવાનું મથક), રાહદારીઓને રસ્તો ઓળંગવાની જગ્યા બતાવનાર થાંભલા પરનો પીળો દીવો |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.