ઉ○ક્રિ○
બેઅર
ઊંચકીને લઈ જવું, વહન કરવું, દાખવવું, -ના શરીર પર હોવું, ધરાવવું, ધારણ કરવું, સહન કરવું, નભાવવું, સાંખવું, જણવું, પેદા કરવું, પેદાશ આપવી, સમર્થન કરવું, સહી કે સાંખી લેવું, -ને જન્મ આપવો, -ના ઉપર દબાણ લાવવું, સાથે રહેવું, સાતત્ય જાળવવું, તાત્પર્ય વ્યક્ત કરવું, લાયકાત ધરાવવી, શાન દેખાડવી
No | Type | Pronunciation | Meaning |
1 | ઉ○ક્રિ○ | બેઅર | ઊંચકીને લઈ જવું, વહન કરવું, દાખવવું, -ના શરીર પર હોવું, ધરાવવું, ધારણ કરવું, સહન કરવું, નભાવવું, સાંખવું, જણવું, પેદા કરવું, પેદાશ આપવી, સમર્થન કરવું, સહી કે સાંખી લેવું, -ને જન્મ આપવો, -ના ઉપર દબાણ લાવવું, સાથે રહેવું, સાતત્ય જાળવવું, તાત્પર્ય વ્યક્ત કરવું, લાયકાત ધરાવવી, શાન દેખાડવી |
2 | ના○ | બેઅર | રીંછ, અસંસ્કારી અણઘડ માણસ, મંદી ખાનાર વેપારી |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.