beard

Type :

ના○

Pronunciation :

બિઅર્ડ

Meaning :

દાઢી, બકરા ઇ.ની હડપચી પરનો વાળનો ગુચ્છો, ઘાસ ઇ.નાં કુસળાં, ખુલ્લો સામનો કરવો, સામું થવું, અનાજના ડૂંડાં ઉપરના રેસા

No Type Pronunciation Meaning
1 ના○ બિઅર્ડ

દાઢી, બકરા ઇ.ની હડપચી પરનો વાળનો ગુચ્છો, ઘાસ ઇ.નાં કુસળાં, ખુલ્લો સામનો કરવો, સામું થવું, અનાજના ડૂંડાં ઉપરના રેસા

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects