ના○
બેઅરિંગ
બાહ્ય વર્તન, ચાલ, અંગસ્થિતિ, બેસવાઊઠવાની લઢણ, મુદ્રા, કુટુંબની ઢાલ પર ચીતરેલું ચિહ્ન કે આકૃતિ, સંબંધ, પાસું, દિશા, સાપેક્ષ સ્થિતિ, રીતભાત, વર્તન, સંબંધ, હાવભાવ, મતલબ, બચાવનો વ્યૂહ, ઘર્ષણ સહન કરનારો યંત્રનો ભાગ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | બેઅરિંગ | બાહ્ય વર્તન, ચાલ, અંગસ્થિતિ, બેસવાઊઠવાની લઢણ, મુદ્રા, કુટુંબની ઢાલ પર ચીતરેલું ચિહ્ન કે આકૃતિ, સંબંધ, પાસું, દિશા, સાપેક્ષ સ્થિતિ, રીતભાત, વર્તન, સંબંધ, હાવભાવ, મતલબ, બચાવનો વ્યૂહ, ઘર્ષણ સહન કરનારો યંત્રનો ભાગ |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.