ઉ○ક્રિ○
બીટ
માર મારવો, વારે વારે મારવું, ફટકા મારવા, ફટકા મારીને ચલાવવું, ફટકા મારીને બદલવું, ટીપીને ઘડવું, ટીપવું, જોરથી હલાવવું, હરાવવું, જીતવું, -થી ચડી જવું, થકવી નાખવું, મૂંઝવવું, આગળથી કરી નાખવું, (નાડીના) ધબકારા મારવા, થવા, ધડકવું, આમતેમ ફરવું કે ફેરવવું, હાથ કે લાકડી ઇ. વતી તાલ આપવો, શિકારને ઉશ્કેરવું, નગારાનો માર, ઠોકો, બેન્ડવાળાની લાકડીની હાલચાલ, સંગીતમાં ફરીફરી આવતો મુખ્ય સ્વરાઘાત, લોકપ્રિય સંગીત ઇમાં આવતો જોરદાર ઠેકો, સ્ફુરણ, સ્પંદન, ભિન્નભિન્ન આવર્તનવાળા અવાજો ભેગા થવાથી થતા ધબકાર, પોલીસ કે સંત્રીની નિયત ગસ્તરોન, પોતાનું રોજનું ચક્કર કે ફેરો
No | Type | Pronunciation | Meaning |
1 | ઉ○ક્રિ○ | બીટ | માર મારવો, વારે વારે મારવું, ફટકા મારવા, ફટકા મારીને ચલાવવું, ફટકા મારીને બદલવું, ટીપીને ઘડવું, ટીપવું, જોરથી હલાવવું, હરાવવું, જીતવું, -થી ચડી જવું, થકવી નાખવું, મૂંઝવવું, આગળથી કરી નાખવું, (નાડીના) ધબકારા મારવા, થવા, ધડકવું, આમતેમ ફરવું કે ફેરવવું, હાથ કે લાકડી ઇ. વતી તાલ આપવો, શિકારને ઉશ્કેરવું, નગારાનો માર, ઠોકો, બેન્ડવાળાની લાકડીની હાલચાલ, સંગીતમાં ફરીફરી આવતો મુખ્ય સ્વરાઘાત, લોકપ્રિય સંગીત ઇમાં આવતો જોરદાર ઠેકો, સ્ફુરણ, સ્પંદન, ભિન્નભિન્ન આવર્તનવાળા અવાજો ભેગા થવાથી થતા ધબકાર, પોલીસ કે સંત્રીની નિયત ગસ્તરોન, પોતાનું રોજનું ચક્કર કે ફેરો |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.